Friday, January 31News That Matters

Tag: Space lovers watched the ultra close conjunction of the planets through a telescope at the top of Kaprada hill

કપરાડાના ડુંગરની ટોચે ટેલિસ્કોપથી અંતરિક્ષ પ્રેમીઓએ ગ્રહોનું અલ્ટ્રા ક્લોઝ કંજકશન નિહાળ્યું!

કપરાડાના ડુંગરની ટોચે ટેલિસ્કોપથી અંતરિક્ષ પ્રેમીઓએ ગ્રહોનું અલ્ટ્રા ક્લોઝ કંજકશન નિહાળ્યું!

Gujarat, National, Science & Technology
પહેલી મેં ના રોજ સવારના ચાર વાગ્યાની આસપાસ આકાશમાં સર્જાયેલ અનોખા યોગ સંજોગ એવા અલ્ટ્રા ક્લોઝ કંજકશનનો અદભુત નજારો જોવા મળ્યો હતો. કપરાડા તાલુકાના કોઠાર ગામની હેદઅની ડોકી ડુંગરી ઉપર કોઠાર ગામના યુવાનો અને અન્ય બીજા ગામના યુવાનોએ એકઠા થઇ એક લાઈનમાં અને નરી આંખે જોઈ શકાય એવા ગ્રહોનો અદભુત નજારો જોઈ રોમાંચનો અનુભવ કર્યો હતો. આકાશમાં બનતી વિરલ ઘટનાઓ પૈકી એક ઘટના હાલ ખગોળ રસિકો માટે કુતુહલ ઉભું કરી રહી છે. ત્યારે આવી ભૌગોલિક ઘટનાને જોવા રસિક યુવાનોએ શુક્રવારની રાત્રીએ હેદઅની ડોકી ડુંગરી ઉપર રાત્રી રોકાણ કર્યું હતું. અને આકાશ દર્શનનો લાભ લીધો હતો. રાત્રી રોકાણ બાદ સવારે એક લાઈનમાં જોવા મળતા ગ્રહોનું રોચક દ્રશ્ય જોયું હતું. આવી ખગોળીય ઘટના જોવા માટે તેઓ ખૂબ ઉત્સાહીત હતા કેમ કે શુક્ર, શનિ, મંગળ, ગુરુ અને નેપચ્યુન ગ્રહો હાલ એક જ રેખામાં ભ્રમણ કરી રહ્યા છે. આ યોગ ઇસ.1047માં આ ર...