Monday, February 24News That Matters

Tag: SOG nabs wanted Manoj for allegedly beating up an employee at Vital Company in Vapi GIDC on suspicion of valve theft

વાપી GIDC માં આવેલ વાઈટલ કંપનીમાં વાલ્વની ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્ટેડ મનોજને SOG એ દબોચી લીધો

વાપી GIDC માં આવેલ વાઈટલ કંપનીમાં વાલ્વની ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્ટેડ મનોજને SOG એ દબોચી લીધો

Gujarat, National
વાપી GIDC પોલીસ મથકમાં મારામારી - ગેરકાયદેસર અટકાયતના ગુન્હાના કામે એક વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી SOG વલસાડની ટીમે મહત્વની સફળતા મેળવી છે.   ઘટના અંગે SOG એ આપેલી વિગતો મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા તરફથી જીલ્લાના નાસતા ફરતા / વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના મળતા SOG પોલીસ ઈન્સ્પેકટર એસ. એસ. પવારના માર્ગદર્શન હેઠળ ASI વિક્રમભાઇ મનુભાઇ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે વાપી GIDC પો.સ્ટેમાં 2022માં નોંધાયેલ IPC કલમ 323, 342, 506(2), 114 મુજબ ગુન્હાનો વોન્ટેડ આરોપી મનોજ યમબહાદુર સિંઘ ઉ.વ .56 રહે. વાપી ચલા, અપના ઘર સોસાયટી, શંકરભાઇની બિલ્ડીંગ રૂમ નં. 306, તથા છીરી જલારામનગર ભોલાભાઇની ચાલમાં રૂમ નં .3, તા.વાપી જી.વલસાડ મુળ રહે.ગામ પોસ્ટ. બિરપુર, તા. કૌલાગઢ, જી. દહેરાદુન, ઉતરાખંડનાને CRPC 41 (1) આઇ મુજબ 17/01/223 ના તાબામા લઇ આરોપીનો કબ્જો...