Friday, October 18News That Matters

Tag: Smt Bhavnaben Nanubhai Bambharoliya Student of Swaminarayan Pharmacy College Achieved Skyrocketing Achievement by Getting Gold Medal

શ્રીમતી BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવી ગગનચુંબી સિધ્ધી હાંસિલ કરી

શ્રીમતી BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવી ગગનચુંબી સિધ્ધી હાંસિલ કરી

Gujarat
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી ના આશીર્વાદ તેમજ સંસ્થાના એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મના હેડ ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, સ્ટાફના માર્ગદર્શન, વિદ્યાર્થીઓના માતા-પિતા ના આશીર્વાદ અને વિદ્યાર્થીઓની અથાગ મહેનતને કારણે કોલેજ સતત પાંચ વર્ષ થી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે, જેમાં એમ. ફાર્મસી ના વિદ્યાર્થીઓએ 5 ગોલ્ડ મેડલ અને બી. ફાર્મસીના 1 ગોલ્ડ મેડલ એમ મળીને કુલ 6 ગોલ્ડ મેડલ મેળવી કોલેજ તથા સંસ્થાની ખ્યાતીમાં વધારો કરી રહ્યા છે. જેમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની એમ. ફાર્મ ના ફાર્માસ્યુટિકસ શાખાનો વિદ્યાર્થી સંજયભાઈ ભરતભાઈ સરવૈયા સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં...