![સેલવાસમાં The Fashionic Unisex Saloon નું સેલવાસ પાલિકા પ્રમુખના હસ્તે કરાયું ઉદ્દઘાટન](https://aurangatimes.com/wp-content/uploads/2024/03/IMG-20240305-WA0053-780x440.jpg)
સેલવાસમાં The Fashionic Unisex Saloon નું સેલવાસ પાલિકા પ્રમુખના હસ્તે કરાયું ઉદ્દઘાટન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કામલી ફળિયામાં આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષ ખાતે The Fashionic Unisex Saloonનો પ્રારંભ થયો છે. પુરુષો અને મહિલાઓ માટેના આ સાલુંનનું સેલવાસ નગરપાલિકા પ્રમુખ રંજન શેટ્ટીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ સલૂન બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા મેક-અપ આર્ટિસ્ટ રાજુકુમાર ઠાકુર પાસેથી તાલીમ મેળવેલ સેલવાસના માયા ચંદે દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
સેલવાસના કામલી ફળિયામાં 20 વર્ષથી રહેતા માયા ચંદે એક ગૃહિણી છે. જેને કઇંક નવું કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેમણે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા મેક-અપ આર્ટિસ્ટ રાજુકુમાર ઠાકુર પાસે તાલીમ લઈ આ સલૂન શરૂ કર્યું છે. જેના ઉદ્દઘાટન પ્રસંગે તેમના પરિવારજનો, મિત્રો, રાજુકુમાર ઠાકુર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ સલૂનમાં રહેલી અદ્યતન સામગ્રી અને તેના ઇન્ટિરિયર ડિઝાઇન અંગે ખૂબ જ વખાણ કર્યા હતાં.
આ સલૂન શરૂ કરવા અંગે માયા...