Friday, January 31News That Matters

Tag: Shocking verdict of court in Vapi 7 years rigorous imprisonment for accused of rape in POCSO case

વાપીમાં કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો, પોક્સો કેસમાં દુષ્કર્મના આરોપીને 7 વર્ષની સખ્ત કેદની સજા

વાપીમાં કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો, પોક્સો કેસમાં દુષ્કર્મના આરોપીને 7 વર્ષની સખ્ત કેદની સજા

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને વાપી કોર્ટે 7 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. આરોપીએ એક સગીરા પર 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. નફ્ફટ નારાધમને કોર્ટે સજા ફટકારી હોવા છતાં પણ પોલીસ સાથે જતી વખતે હસતો જોવા મળ્યો હતો.      આ મહત્વના કેસ અંગે વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચુકાદો અપાયો હતો. જે અંગે DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ કે. જે. મોદીએ આરોપી યુવકને સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.     વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી 13 વર્ષીય સગીરાની માતા મજૂરી કામ કરે છે. સગીરા તેના કાકા સાથે રહેતી હતી. સગીરાની કાકીની તબિયત સારી ન હોવાથી સગીરા અને તેનો નાનો ભાઈ ઘરે એકલા હતા. જેની જાણ નજીકમાં રહેતો અનવર મ...