
સંજાણ બ્રિજ અપડેટ :- શું…? ડાયવરઝન (ડાયવર્ઝન) બાબતે વલસાડ જીલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે?
સંજાણ બ્રિજ અપડેટ શું ડાયવરઝન (ડાયવર્ઝન) બાબતે વલસાડ જીલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કર્યો છે?
કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે સંજાણ રેલવે ઓવરબ્રિજનાં સ્લેબમાં ગાબડાં પડતાં, આમગામ રેલવે ફાટકને ઉદવા રોડ સાથે પહેલાં ની જેમ કામચલાઉ જોડવા, ડાયવરઝન (ડાયવર્ઝન) આપવાની કવાયત શરૂ...!