સરીગામના રાય બંધુને મહત્તમ 3 વર્ષની સજા, 2007માં 2 ભાઈઓને માર મારી ગોળીબાર કરી ઘાયલ કર્યા હતાં
વર્ષ 2007માં સરીગામ ખાતે 2 યુવક પર તલવાર, લાકડાથી માર મારી, બદુકથી ગોળીબાર કરી, કારથી કચડી નાખવા સહિતના ગુન્હામાં મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશના ગુન્હા હેઠળ સરીગામના પપ્પુ@સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાયને દોષીત જાહેર કરતો ચુકાદો આપી, દરેકને મહત્તમ ત્રણ વર્ષની સજા અને કુલ 11000 ₹ દંડ ભરવાનો હુકમ કર્યો છે.
મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરવાનાં ગુનામાં ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી સરીગામના પપ્પુ@સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાયને દોષીત જાહેર કરતો ચુકાદો ...