Sunday, December 22News That Matters

Tag: President Vice President of Daman District Panchayat heard the formal charge of the District Panchayat from today

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખે જિલ્લા પંચાયતનો આજથી વિધિવત ચાર્જ સાંભળ્યો

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખે જિલ્લા પંચાયતનો આજથી વિધિવત ચાર્જ સાંભળ્યો

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ નવા પ્રમુખ - ઉપપ્રમુખ ચૂંટવામાં આવ્યા છે. આ ચૂંટાયેલા નવા પ્રમુખ જાગૃતિબેન પટેલ અને ઉપપ્રમુખ બાબુભાઈ પટેલે સોમવારે વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જેઓને દમણ સાંસદ સહિત પંચાયત ના સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી. દમણ જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ જાગૃતિબેન કલ્પેશભાઈ પટેલે આજે તેમના કાર્યાલયમાં શ્રી મંગલમૂર્તિ ગણેશજીનું પૂજન કર્યા બાદ પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પ્રમુખ જાગૃતિબેનને શુભકામનાઓ પાઠવી હતી, તો બીજી તરફ ઉપપ્રમુખ નો પદભાર સંભાળનાર બાબુભાઈ પટેલે પણ પ્રમુખને શુભકામના પાઠવી હતી. તેમણે સવારે ઓફિસમાં પૂજા કર્યા પછી, જિલ્લા પં. ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જિલ્લા પંચાયતના તમામ હાજર સભ્યો સાથે મળીને કેન્...