Sunday, December 22News That Matters

Tag: Police complaint after a scuffle between the regional office employee and the car driver regarding car parking at Daman BJP office

દમણ ભાજપ કાર્યાલય પર કાર પાર્કિંગ મામલે પ્રદેશ કાર્યાલયના કર્મચારી અને કાર ચાલક વચ્ચે બબાલ બાદ પોલીસ ફરિયાદ

દમણ ભાજપ કાર્યાલય પર કાર પાર્કિંગ મામલે પ્રદેશ કાર્યાલયના કર્મચારી અને કાર ચાલક વચ્ચે બબાલ બાદ પોલીસ ફરિયાદ

Gujarat
નાની દમણમાં આવેલ પ્રદેશ ભાજપ કાર્યાલય સામે કાર પાર્કિંગની નજીવી બાબતે કાર ચાલક અને કાર્યાલયના કર્મચારી વચ્ચે બોલાચાલી અને મારામારી ની ઘટના બનતા નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ છે. ઘટનામાં કાર ચાલકે કાર્યાલયના કર્મચારીને માર મારતા તેઓએ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાની અને હુમલો કરનાર કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા દમણ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ આધારે મળતી વિગતો મુજબ નાની દમણમાં ગોવા બેન્ક નજીક આવેલ પ્રદેશ ભાજપ કાર્યાલય પર મહેન્દ્ર કેશવ પટેલ છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવે છે. આ ભાજપ કાર્યાલય સામે વ્યવસાયે વકીલ એવા ચિંતન <span;>મોડાસિયા નામના વ્યક્તિએ પોતાની કાર પાર્ક કરી હતી. જે કાર્યાલયમાં આવતા હોદ્દેદારો અને કર્મચારીઓના વાહન પાર્કિંગ માટે અડચણરૂપ બની શકે તેમ હોય કાર ચાલકને કાર પાર્ક નહિ કરવા જણાવતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં...