Sunday, December 22News That Matters

Tag: Organizing Bhagwat Katha to get the status of mother cow as national animal to create awareness among people about cow service

ગાય માતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળે, ગૌસેવા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભાગવત કથાનું આયોજન

ગાય માતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળે, ગૌસેવા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે ભાગવત કથાનું આયોજન

Gujarat, National
વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી મદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત કથા ના ઉદેશ્ય અંગે પ્રમોદ ઉપાધ્યાય અને કાર્તિક જોષીએ જણાવ્યું હતું કે, દેશમાં ભગવાન કૃષ્ણ ના મંદિર બનાવવા કરતા તેમની પ્રિય ગાય માતાની સેવા કરવાથી વૈકુંઠ ધામના દર્શન થશે. આ સેવકાર્યમાં દાતાઓ દાનની શરવાણી વહાવે, ગાય માતાને રાષ્ટ્રીય પશુ નો દરજ્જો મળે, લોકો ગૌસેવા માટે આગળ આવે તેની જનજાગૃતિ માટે આ કથાનું આયોજન કરાયું છે. સાપ્તાહિક કથામાં ભાગવત્તાચાર્ય પંડિત ગોપાલ શાસ્ત્રી દ્વારા ઉપસ્થિત ભક્તોને કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથા અંગે પંડિત સંત ગોપાલજી મહારાજે જણાવ્યું હતું કે, ગૌ સેવા હોય કે, કન્યા વિવાહ લાભાર્થે જ્યાં પણ શ્રી મદ ભાગવત કથાનું આયોજન થાય ત્યાં પંડિતજી નિઃશુલ્ક કથાનું રસપાન કરાવે છે. કથામાં ગૌમાતાના લાભાર્...