Sunday, December 22News That Matters

Tag: On the last day of the free artificial organs distribution camp organized by Heramba Company the Chairman of the company gave a call to help in the field of health education

હેરંબા કંપની આયોજિત નિઃશુલ્ક કૃત્રિમ અંગોના વિતરણ કેમ્પના અંતિમ દિવસે કંપનીના ચેરમેને સ્વાસ્થ્ય, શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થવાનો કોલ આપ્યો

હેરંબા કંપની આયોજિત નિઃશુલ્ક કૃત્રિમ અંગોના વિતરણ કેમ્પના અંતિમ દિવસે કંપનીના ચેરમેને સ્વાસ્થ્ય, શિક્ષણ ક્ષેત્રે મદદરૂપ થવાનો કોલ આપ્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી GIDC અને સરીગામ GIDC માં અગ્રણી કેમિકલ ઉદ્યોગ તરીકે જાણીતી હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના CSR ફંડ હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગો માટે નિશુલ્ક કૃત્રિમ હાથ, પગ, વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનોના વિતરણ માટે ત્રિદિવસીય કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પના અંતિમ દિને કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી, ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર સહિતના મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કર્યું હતું.  3 દિવસના કેમ્પમાં વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી, સુરત, ડાંગ, સેલવાસથી મોટી સંખ્યામાં દિવ્યાંગો આવ્યા હતાં. અંદાજિત 500 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને CSR ફન્ડ હેઠળ કૃત્રિમ હાથ-પગ આપી તેમને સાંપ્રત પ્રવાહમાં ફરી ચાલતા કર્યા છે. તે અંગે સંતોષ વ્યક્ત કરતા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેમની કંપની આ પ્રકારની સેવાકીય પ્રવુતિ કરી સમાજમાં પ...