Monday, December 23News That Matters

Tag: New Registration and License Renewal Mega Camp conducted by Gujarat State Pharmacy Council at Salvav Swaminarayan College

સલવાવ સ્વામિનારાયણ કોલેજમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવા રજીસ્ટ્રશન અને લાઇસન્સ રિન્યુઅલનો મેગા કેમ્પ યોજાયો

સલવાવ સ્વામિનારાયણ કોલેજમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવા રજીસ્ટ્રશન અને લાઇસન્સ રિન્યુઅલનો મેગા કેમ્પ યોજાયો

Gujarat
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ વાપીમાં તારીખ- ૦૯/૧૨/૨૦૨૩ શનિવારના રોજ કેમ્પસ એકેડેમીક ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્ય ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને અસોસીએટ પ્રોફેસર શેતલ બી. દેસાઇના નેતૃત્વ હેઠળ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા એક દિવસીય નવા રજીસ્ટ્રેશન અને લાઇસન્સ રિન્યુઅલનો મેગા કેમ્પ યોજાયો હતો. આ કાર્યકર્મમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રજિસ્ટ્રાર જશુભાઈ ચૌધરીના સંકલન હેઠળ આખી ટીમ, જેમાં એડિશનલ રજિસ્ટ્રાર જી. સી. મેકવાન, ભૂપેન્દ્રભાઈ પટેલ, શાહીલ યાદવ, આદિત્ય સોલંકી, મયુર સોલંકી અને દર્શન વસાવડા ઉપસ્થિત રહ્યા હતા.  આ કાર્યક્રમમાં ૬૭ જેટલા ફાર્મસિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ૫૬ નવા રજીસ્ટ્રશન અને ૧૧ રિન્યુઅલ ફોર્મ ભરાયા હતા. આ કાર્યક્રમમાં નવા રજીસ્ટ્રશન અને લાઇસન્સ રિન્યુઅલના તમામ કાર્ય ગુજરાત સ્ટેટ ફાર્મ...