Friday, January 31News That Matters

Tag: New Look of Jawed Habib Hair and Beauty in Vapi Renowned hair dresser Balakrishna Ahire gave the salon a modern look

વાપીમાં Jawed Habib hair & Beauty નું નવું નજરાણું, જાણીતા હેર ડ્રેસર બાલકૃષ્ણ અહિરેએ સલૂનને આપ્યો આધુનિક લુક…..!

વાપીમાં Jawed Habib hair & Beauty નું નવું નજરાણું, જાણીતા હેર ડ્રેસર બાલકૃષ્ણ અહિરેએ સલૂનને આપ્યો આધુનિક લુક…..!

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં છેલ્લા 25 વર્ષથી સલૂન બિઝનેશક્ષેત્રમાં હેર ડ્રેસર તરીકે નામના મેળવનાર હેર ડ્રેસર બાલકૃષ્ણ અહીરેએ તેમની જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી (Jawed Habib hair & Beauty) સલૂનને આધુનિક લુક આપ્યો છે. 12 વર્ષ પહેલા શરૂ કરેલા આ સલૂનને Reopening કરવામાં આવ્યું છે. આ અંગે જાવેદ હબીબ હેર એન્ડ બ્યુટી સલૂનના હેર ડ્રેસર Balkrishna Ahire એ જણાવ્યું હતું કે, આ સલૂનને આજે તેઓએ Renovate કરીને આધુનિક Look સાથે ફરી શરૂ કર્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં ગ્રાહકોને જે સુવિધાઓ જોઈતી હતી. અને લોકોની જે ડિમાન્ડ હતી તે તમામ બ્રાન્ડની પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સલૂનમાં આવતા ગ્રાહકો માટે વધુ સુવિધાજનક ફેસિલિટીઝ સાથે હેર કેર અને બ્યુટી કેરમાં અનેક મલ્ટીનેશનલ બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ગ્રાહકોના શરીર પર થાય નહીં તેની વિશેષ કાળજી લેવામાં...