Saturday, March 15News That Matters

Tag: More than 80 thousand visitors were present in the three-day Umargam Industrial EXPO we will have a grander EXPO after 2 years UIA President

ત્રિદિવસીય Umargam Industrial EXPO માં 80 હજારથી વધુ મુલાકાતીઓ રહ્યા ઉપસ્થિત, 2 વર્ષ બાદ વધુ ભવ્ય EXPO કરીશું:- UIA પ્રમુખ 

ત્રિદિવસીય Umargam Industrial EXPO માં 80 હજારથી વધુ મુલાકાતીઓ રહ્યા ઉપસ્થિત, 2 વર્ષ બાદ વધુ ભવ્ય EXPO કરીશું:- UIA પ્રમુખ 

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC માં આવેલ પ્લે ગ્રાઉન્ડ ખાતે UIA દ્વારા ભવ્ય Industrial EXPO 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય EXPOનું સોમવારે સમાપન કરવામાં આવ્યું હતું. Industrial Technology અને Innovation નો અદભુત નજારો જોવા આ ત્રણ દિવસમાં અંદાજીત 80 હજારથી વધુ મુલાકાતીઓ ઉપસ્થિત રહયા હતાં. જેઓએ ઉમરગામ GIDC માં બનતી રસોડાથી લઈને શૈક્ષણિક સ્ટેશનરી, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, વિવિધ ઉદ્યોગોની મશીનરી, પાર્ટસના સ્ટોલનું પ્રદર્શન નિહાળ્યું હતું. આ EXPO અંગે UIA પ્રમુખ નરેશ બાંથિયા એ જણાવ્યું હતું કે, લોકોનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. જેનાથી UIA ટીમને નવી ઉર્જા મળી છે. અમે દર 2 વર્ષે આ પ્રકારના EXPO નું આયોજન કરીશું અને તે EXPO આનાથી પણ વધુ ભવ્ય હશે. UIA પ્રમુખના જણાવ્યા મુજબ આ EXPO માં સમગ્ર વલસાડ જિલ્લો, પાલઘર જિલ્લો, દાદરા નગર હવેલી દમણ સેલવાસ અને દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્રના ...