Friday, January 31News That Matters

Tag: Meteorological department forecast for Cyclone Biperjoy heavy rain may fall in these districts strong winds may blow

બીપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ, ફૂંકાઈ શકે છે ભારે પવન

બીપરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ, ફૂંકાઈ શકે છે ભારે પવન

Gujarat, National
બીપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ નજીકના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. તેમ તેમ તેનો મિજાજ બતાવી રહ્યું છે. હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ 13મી જૂને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ થયો હતો. જે આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં અને દમણમાં યથાવત રહેશે. આ દરમ્યાન પવનની ગતિ પણ 100 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ જશે. ભારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દ્વારકા, કચ્છ જિલ્લામાં અલગ-અલગ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો હતો. ઉત્તરપૂર્વ અને આસપાસના વિસ્તારોમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” (જેનો ઉચ્ચાર “બિપોરજોય”) છે. તે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં છેલ્લા 6-કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને અક્ષાંશ નજીક ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર, 13મી જૂન, 202...