Sunday, December 22News That Matters

Tag: Mera Bill Mera Adhikar Yojana Launched by State Finance Minister Vapi Consumers Can Win 1 Crore Through GST Bills

મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ, ગ્રાહકો GST વાળા બિલ મારફતે 1 કરોડ જીતી શકશે

મેરા બિલ મેરા અધિકાર યોજનાનો રાજ્યના નાણાપ્રધાને વાપીથી કર્યો શુભારંભ, ગ્રાહકો GST વાળા બિલ મારફતે 1 કરોડ જીતી શકશે

Gujarat, National
દેશના 3 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મેરા બિલ મેરા અધિકાર યોજના લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજનાના પ્રથમ ગણતરીના કલાકોમાં જ 6500 જેટલા ગ્રાહકોએ પોતાના બિલ અપલોડ કરી જબબર પ્રતિસાદ આપ્યો છે. મેરા બિલ મેરા અધિકાર યોજનાનો ગુજરાત રાજ્યના નાણાપ્રધાને વાપીથી શુભારંભ કરાવ્યો છે. આ યોજના થકી ગ્રાહકો GST વાળા બિલ મારફતે 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર જીતી શકશે. દેશના કર માળખાને સદ્રુઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1લી સપ્ટેમ્બર 2023થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાં આવી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારંભ રાજ્યન...