Sunday, December 22News That Matters

Tag: Learn anything but first the rites should be good no work is small whatever work you do do it with full devotion CM Bhupendra Patel

કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ, કોઈ કામ નાનું નથી, જે પણ કામ કરો તે પૂરેપૂરી નિષ્ઠા સાથે કરો: CM ભુપેન્દ્ર પટેલ

કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ, કોઈ કામ નાનું નથી, જે પણ કામ કરો તે પૂરેપૂરી નિષ્ઠા સાથે કરો: CM ભુપેન્દ્ર પટેલ

Gujarat, National
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે શનિવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાસિક બાયપાસ રોડ પર સ્વામિનારાયણ વિદ્યાપીઠ સંચાલિત પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના નૂતન આદિજાતિ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની, વિધાનસભા ના નાયબ ઉપદંડક વિજભાઈ પટેલ, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતભાઈ વસાવા,વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અદયક્ષ હેમંતભાઈ કંસારા ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધીને જણાવ્યું કે, વર્તમાન સમયમાં સારા સંસ્કારની ખૂબ જ જરૂર છે. સંસ્કારનો અભાવ હોય તો ગમે તેટલી સારી જિંદગી હોઈ તો તે બગડી શકે છે. વિદ્યાર્થીઓને શીખ આપતા વધુમાં જણાવ્યું કે, કોઈપણ વસ્તુ શીખો પણ તે પહેલા સંસ્કાર સારા હોવા જોઈએ. આજે અનુભવવા પડતો સંઘર્ષ એ ઉજ્જવળ ભાવિનો રાજમાર્ગ બનશે. અહીં આવ્યા બા...