Friday, January 31News That Matters

Tag: Jas koi nahi ushe to khuda hai yaro A disabled elder who became homeless in Pur was made a house from the amount of donation

जिसका कोई नही उसका तो खुदा है यारो…. પુરમાં ઘર વિહોણા બનેલા દિવ્યાંગ વડીલને દાનની રકમમાંથી બનાવી આપ્યું ઘરનું ઘર!

जिसका कोई नही उसका तो खुदा है यारो…. પુરમાં ઘર વિહોણા બનેલા દિવ્યાંગ વડીલને દાનની રકમમાંથી બનાવી આપ્યું ઘરનું ઘર!

Gujarat, National
ભગવાન દરેક પાસે નથી પહોંચી શકતો પણ દરેક માટે કોઈને કોઈ રસ્તો જરૂર બનાવી દે છે. જે વાક્યને સાર્થક કરતુ ઉદાહરણ વલસાડની સેવા મિત્ર મંડળ નામની સંસ્થાએ સાર્થક કરી પુરમાં ઘર વિહોણા બનેલા વડીલને દાનની રકમમાંથી ઘર બનાવી પોતાના ઘરના ઘરનો આશરો પૂરો પાડ્યો છે. આંખે અંધ એવા બાબુભાઇ માટે હાલત ન ઘરના કે ઘાટના જેવી થઈ હતી..... વાત જાણે એમ છે કે, વલસાડ જિલ્લામાં વરસેલા ભારે વરસાદમાં અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. જેને લઈ અનેક લોકો પ્રભાવિત થયા હતા. અનેક પરિવારોએ પોતાના નો સરસામાન ગુમાવ્યો હતો. તો એક દિવ્યાંગ વડીલે તેમનુ ઝુંપડી જેવું ઘર ગુમાવ્યું હતું. વલસાડ હનુમાન ભાગડાના રહેવાસી બાબુભાઇ સોમાભાઈ રાઠોડ દિવ્યાંગ હોય એકલા રહેતા હતાં. જેમનું ઘર જમીનદોસ્ત થતા હાલત કફોડી બની હતી. તહસનહસ થયેલા ઘરમાં કાદવ કીચડ ભરાયો હતો. આંખે અંધ એવા બાબુભાઇ માટે હાલત ન ઘરના કે ઘાટના જેવી થઈ હતી. જેને જોઈ...