Saturday, March 15News That Matters

Tag: In Vapi Avik Pharma Company protected 120 workers by giving them a booster dose of Corona

વાપીમાં અવિક ફાર્મા કંપનીએ 120 કામદારોને કોરોનાનો બુસ્ટર ડોઝ અપાવી સુરક્ષિત કર્યા

વાપીમાં અવિક ફાર્મા કંપનીએ 120 કામદારોને કોરોનાનો બુસ્ટર ડોઝ અપાવી સુરક્ષિત કર્યા

Gujarat, National
કોરોના કાળમાં ઉદ્યોગોએ તેમની સામાજિક જવાબદારી પુરી પાડી તેમના કર્મચારીઓને બનતી મદદ કરી છે. જો કે હજુ પણ કોરોના ગયો નથી. ત્યારે, કોરોના વેકસીનના 2 ડોઝ લીધા બાદ પ્રિકોશન માટેનો 3જા બુસ્ટર ડોઝ પ્રત્યે પણ કર્મચારીઓ જાગૃત બને અને કોરોના સામે સુરક્ષિત રહી શકે તેવા ઉદેશયથી વાપીમાં આવેલ અવિક ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લીમીટેડ વાપી ખાતે H R એડમીન ડિપાર્ટમેન્ટ દ્વારા કંપની પરિસરમાં જ 120 કર્મચારીઓને કોરોના રસીનો ત્રીજા બુસ્ટર ડોઝ અપાવ્યો હતો.  કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી મુક્યા બાદ હજુ પણ કોરોનાનો કહેર નાબૂદ થયો નથી. દેશભરમાં કોરોનાની રસી શોધાયા બાદ તેના 2 ડોઝ દરેક નાગરિકોને આપી દેવામાં આવ્યા છે. જ્યારે પ્રિકોશન માટે નો 3જો બુસ્ટર ડોઝ લેવામાં હજુ પણ કેટલાક નાગરિકો ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે, વાપીમાં આવેલ અવિક ફાર્માસ્યુટિકલ નામની કંપનીના H R એડમીન ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીના કર્...