Friday, January 31News That Matters

Tag: In Piparoni village of Kaprada taluka a father strangulated his 2 children to death and committed suicide by strangulation

કપરાડા તાલુકાના પીપરોણી ગામે પિતાએ 2 સંતાનોને ગળેફાંસો આપી મોત નિપજાવી પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ

કપરાડા તાલુકાના પીપરોણી ગામે પિતાએ 2 સંતાનોને ગળેફાંસો આપી મોત નિપજાવી પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ

Gujarat, National
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણી ગામે એક પિતાએ તેમના 2 સંતાનોને નાયલોનથી દોરીથી ગળેફાંસો આપી મોત નિપજાવી પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટના અંગે નાનાપોંઢા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહને હોસ્પિટલમાં PM કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણી ગામે મૂળગામ ફળિયામાં રહેતા સંજય બોબા નામના વ્યક્તિને પત્ની સુનિતા સાથે મનમેળ ના હોય 6 મહિના પહેલા તેમની પત્ની તેમના પિયરે ચાલી ગઈ હતી. જેથી સંજય પોતાની 8 વર્ષની દીકરી સંધ્યા અને 5 વર્ષના સૂરજ સાથે રહેતો હતો. એક જ પરિવારના ત્રણેય વ્યક્તિઓ મોત ને ભેટ્યા..... પત્નીના પિયર જવાથી સંજય સતત ડિપ્રેશનમાં રહેતો હતો. અને કોઈ કામધંધો કરતો નહોતો. એવામાં 23મી નવેમ્બરે આવેશમાં આવી જઇ પોતાના ઘરે...