Friday, January 31News That Matters

Tag: In Kaprada taluka 6 accused caught in 2 cases of keeping water cat and antelope tied for tantric ritual were sentenced to 3 years rigorous imprisonment and fined Rs 60000

કપરાડા તાલુકામાં તાંત્રિક વિધિ માટે જળ બિલાડીને, તેમજ કાળિયારને ગોંધી રાખવાના 2 કેસમાં પકડાયેલ 6 આરોપીઓને 3 વર્ષની સખત કેદ અને 60 હજારનો દંડ

કપરાડા તાલુકામાં તાંત્રિક વિધિ માટે જળ બિલાડીને, તેમજ કાળિયારને ગોંધી રાખવાના 2 કેસમાં પકડાયેલ 6 આરોપીઓને 3 વર્ષની સખત કેદ અને 60 હજારનો દંડ

Gujarat, National
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાબરખડક ગામે વાલીદેન ફાર્મહાઉસમાં વર્ષ 2018 માં એક નર તથા માદા કાળિયારને ગેરકાયદેસર રીતે ગોંધી રાખનારા 2 લોકો સામે તેમજ વર્ષ 2020માં એક જળબીલાડીને વેંચવા માટે વડોદરા, નવસારી, ખેડાના 4 લોકો સાથે સોદો કરતા ઓઝરડા ગામના એક ઇસમ સહિત પાંચ લોકોની ધરપકડ કરી નાનાપોંઢા RFO અભિજીતસિંહ રાઠોડ દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં કપરાડા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ, દીલીપ વ્રજલાલ સાવલીયાએ કુલ 7 આરોપીઓ પૈકી 6 આરોપીઓને 3 વર્ષની સજા અને 60 હજારનો દંડ જ્યારે એક ને 2000નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.  આ અંગે વધુ મળતી વિગત મુજબ ગત 01/06/2020ના નાનાપોંઢા RFO અભિજીતસિંહ સુરસિંહ રાઠોડને બાતમી મળતા વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 55 મુજબ કપરાડા તાલુકાના આમધા ગામે આવેલ આરોપીના ઘરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં શાકભાજી મુકવાના એક કેરેટમાંથી જળબીલાડી (ઓટર, માદા ...