Tuesday, January 14News That Matters

Tag: In Daman District Panchayat the Vice President put up a big banner in his office and the politics of Daman heated up

દમણ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખે પોતાની કચેરીમાં મોટું બેનર લગાવતા દમણના રાજકારણ ગરમાયુ…!

દમણ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખે પોતાની કચેરીમાં મોટું બેનર લગાવતા દમણના રાજકારણ ગરમાયુ…!

Gujarat, National
દમણ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખે પોતાની કચેરીમાં પોતાના પદને લગતું મોટું બેનર લગાવતા દમણના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે, હાલ દમણ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા હોય જિલ્લા પંચાયતના પ્રમુખ પદે જાગૃતિબેન પટેલ અને ઉપપ્રમુખ પદે વિકાસ ઉર્ફે બાબુભાઇ પટેલ બિરાજમાન છે,બાબુભાઇ આ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે, જે બાદ બીજી ચૂંટણીમાં તેમની સર્વાનુમતે ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે, જો કે નવાઈની વાત એ છે કે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખની ખુદની ઓફિસ આગળ આવું કોઈ બેનર લાગેલું નથી,ત્યારે ઉપપ્રમુખે પોતાની કચેરી આગળ મોટું બેનર લગાવી દેતા સમગ્ર મામલો ભારે ચર્ચાની એરણે ચઢ્યો છે, આમ તો દમણ જિલ્લા પંચાયતમાં ગમે ત્યારે કોઈ પણ વિકાસલક્ષી કાર્ય માટે ચર્ચા કરવામાં આવે ત્યારે પંચાયત પાસે ફંડ નથી તેવા બહાના કાઢવામાં આવતા હોય છે, પરંતુ આ તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પોતે પોતાના ખર્ચે પોતાની પદને શો ઓફ ક...