Friday, October 18News That Matters

Tag: Heatwave unseasonal rains reduce yield and sweetness of mango crop in Valsad

હિટવેવ, કમોસમી વરસાદને કારણે વલસાડમાં કેરીના પાકનું ઉત્પાદન અને મીઠાશ ઘટી

હિટવેવ, કમોસમી વરસાદને કારણે વલસાડમાં કેરીના પાકનું ઉત્પાદન અને મીઠાશ ઘટી

Gujarat, National
વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદન અને તેની મીઠાસ માટે જાણીતો છે. પરંતુ, હાલમાં વાતાવરણમાં આવતા પલટા ને કારણે આ જિલ્લામાં ખેડૂતોને મોટેપાયે નુકસાન ગયું છે. તેમ છતાં સરકારે પાક નુક્સાનીની સહાયમાં વલસાડ જિલ્લાના ખેડૂતોને બાકાત રાખ્યા છે. જ્યારે બીજી તરફ મોટાભાગની કેરી કેનિંગમાં મોકલવાની નોબત આવી છે. વલસાડ જિલ્લાની વિવિધ કેરી માર્કેટમાં હાલ કેરીની ડિમાન્ડ વધી છે. ખેડૂતો પોતાની આંબાવાડીમાંથી વેપારીઓને ત્યાં કેરી વેંચાણ માટે લાવી રહ્યા છે. એક સમયે તાલુકાની વિવિધ માર્કેટમાં દૈનિક 1500 ટન કેરીની આવક થતી હતી જેની સામે હાલ માત્ર 400 ટન આસપાસ જ કેરીની આવક થઈ રહી છે. જે અંગે વેપારીઓ-ખેડૂતો ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી વરસાદને નુક્સાનીનું મુખ્ય કારણ માની રહ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનાં જાણીતા કેરીના વેપારી એવા આશાપુરા ફ્રુટ કંપનીના ધર્મેન્દ્રસિંહ ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમા...