Sunday, December 22News That Matters

Tag: Gross GST revenue of ₹ 165105 crore collected in the country for July 2023 Gujarat’s collection decreased compared to June

દેશમાં જુલાઈ 2023 માટે ₹ 1,65,105 કરોડની ગ્રોસ GST આવક એકઠી થઈ, ગુજરાતમાં જૂન મહિનાની સરખામણી કલેક્શન ઘટ્યું….!

દેશમાં જુલાઈ 2023 માટે ₹ 1,65,105 કરોડની ગ્રોસ GST આવક એકઠી થઈ, ગુજરાતમાં જૂન મહિનાની સરખામણી કલેક્શન ઘટ્યું….!

Gujarat, National
જુલાઈ, 2023ના મહિનામાં એકત્રિત કરવામાં આવેલી ગ્રોસ GST આવક ₹ 1,65,105 કરોડ છે. જેમાંથી CGST ₹ 29,773 કરોડ છે, SGST ₹ 37,623 કરોડ છે , IGST ₹ 85,930 કરોડ છે (માલની આયાત પર એકઠા થયેલા ₹ 41,239 કરોડ સહિત) અને સેસ ₹ 11,779 કરોડ (માલની આયાત પર એકઠા થયેલા ₹ 840 કરોડ સહિત) છે. સરકારે IGSTમાંથી CGST ને ₹ 39,785 કરોડ અને SGST ને ₹ 33,188 કરોડની પતાવટ કરી છે. નિયમિત સેટલમેન્ટ બાદ જુલાઈ 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹ 69,558 કરોડ અને SGST માટે ₹ 70,811 કરોડ છે. જુલાઈ મહિના દરમ્યાન ગુજરાતમાં 9787 કરોડનું કુલ GST કલેક્શન થયું છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં જુલાઈ મહિનામાં 354 કરોડનું કલેક્શન થયું છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં 26,064 કરોડનું GST કલેક્શન થયું છે. જો કે, ગત જૂન મહિનામાં ગુજરાતમાં GST ની કુલ આવક 10,119.71 કરોડ હતી. જેની સરખામણી એ ગુજરાતમાં જુલાઈ મહિન...