Friday, January 31News That Matters

Tag: GPCB slaps closure on Galva Decoparts company operating in Vapi GIDC 3rd Phase for polluting Kolak river water

કોલક નદીના પાણીને પ્રદુષિત કરનાર વાપી GIDCના 3rd Phase માં કાર્યરત Galva Decoparts કંપનીને GPCB એ ક્લોઝર ફટકારી

કોલક નદીના પાણીને પ્રદુષિત કરનાર વાપી GIDCના 3rd Phase માં કાર્યરત Galva Decoparts કંપનીને GPCB એ ક્લોઝર ફટકારી

Gujarat, National
વાપી GIDC માં 3rd Phase માં પ્લોટ નંબર 1702/A ખાતે કાર્યરત Galva Decoparts Pvt. Ltd નામની કંપનીને ભૂતિયા કનેક્શન મારફતે ગંદા પાણીના નિકાલ બદલ GPCB એ ક્લોઝર નોટિસ ફટકારી છે. GPCB એ વોટર સપ્લાય, CETP માં આવતું એફલ્યુઅન્ટ અને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવા જે તે વિભાગને સૂચના આપી. કંપનીને 1 લાખની બેન્ક ગેરેન્ટી સબમિટ કરતી નોટિસ પાઠવી કડક કાર્યવાહી હાથ ધરી છે. વાપીમાં ABS પ્લાસ્ટિકના ભાગો પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરતી અને વાપી GIDC ના 3rd ફેઈઝમાં પ્લોટ નંબર 1702/A,માં કાર્યરત ગલવા ડેકોપાર્ટ્સ પ્રાઇવેટ લીમીટેડ કંપની ને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા ક્લોઝર નોટિસ પાઠવી છે. આ અંગે મળતી વિગતો મુજબ કંપનીના સંચાલકો GIDCની સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં ગંદા પાણીનો નિકાલ કરી રહ્યા હોવાનું કાવતરું ઝડપાયું હતું. સંચાલકો દ્વારા ETP માંથી ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ માટે પરિસરની અંદર સ્ટોર્મ વોટર ડ્રેઇ...