Saturday, January 4News That Matters

Tag: Finance Minister Kanubhai Desai paid a courtesy visit to the Public Relations Office of Valsad-Dang MP Dhaval Patel

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના જનસંપર્ક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના જનસંપર્ક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી

Gujarat, National
ગુજરાત રાજ્ય સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના વલસાડ સ્થિત જનસંપર્ક કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવી હતી, સાંસદ દ્વારા નાણામંત્રીને પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શિલ્પેશ દેસાઈ, મહેન્દ્ર ચૌધરી, કમલેશ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....