Sunday, December 22News That Matters

Tag: Finance Minister Kanubhai Desai launched the ‘Mishti Project’ on the occasion of “World Environment Day”

“વિશ્વ પર્યાવરણ દિવસ” ઉમરગામથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્ટી પ્રોજેક્ટ’ની શરૂઆત કરાવી

“વિશ્વ પર્યાવરણ દિવસ” ઉમરગામથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્ટી પ્રોજેક્ટ’ની શરૂઆત કરાવી

Gujarat, National
વલસાડ જિલ્લામાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના મરોલીના કાલ ભૈરવ મંદિર ખાતે મેન્ગ્રુવ (ચેર)નું વાવેતર કરી ‘મિષ્ટી(Mangrove Initiative for Shoreline Habitats and Tangible) પ્રોજેક્ટ’ની શરૂઆત કરાઈ હતી. ભારતના કાંઠા વિસ્તારને પ્રાકૃતિક આપદાથી સુરક્ષિત કરવા માટેના આ પ્રોજેક્ટની શરૂઆત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. જિલ્લા કક્ષાના વર્ષ 2023ના પર્યાવરણ દિનની ઉજવણીની થીમ ‘બીટ પ્લાસ્ટિક’ બાબતની છે. પર્યાવરણનો અર્થ માત્ર વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું જ નહી પરંતુ ‘Sustainable development’ના માર્ગ ઉપર આગળ વધી પર્યાવરણની મૂળભૂત ઇકો-સિસ્ટમની જાળવણી કરવી તેમજ હવા, પાણી અને જમીન ઉપરના દરેક પ્રદૂષણને કાબુમાં...