Saturday, March 15News That Matters

Tag: Drunken death of driver who fell from bridge after overturning medicine-laden truck on Damanganga bridge near Vapi

વાપી નજીક દમણગંગા પુલ પર દવા ભરેલ ટ્રક પલ્ટી માર્યા બાદ પુલ પરથી નીચે પટકાયેલ ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત

વાપી નજીક દમણગંગા પુલ પર દવા ભરેલ ટ્રક પલ્ટી માર્યા બાદ પુલ પરથી નીચે પટકાયેલ ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત

Gujarat, National
વાપી નજીક દમણ ગંગા નદીના પુલ પર સુરત થી મુંબઈ તરફ જતું દવાની બોટલ ભરેલ એક કન્ટેઇનર પલ્ટી મારી દમણગંગા નદીના પુલ પરથી નીચે લટકી ગયું હતું. કન્ટેઇનર લટકી જતા તેમાં સવાર ડ્રાઇવર ટ્રકમાંથી નીચે જમીન પર પટકાયો હતો જેને ગંભીર ઇજા પહોંચી હોય, વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.     ઘટના અંગે મળતી વિગતો મુજબ સુરતના કોસંબા ખાતેથી બે કન્ટેઇનરને દવાની બોટલો ભરી મુંબઈ તરફ રવાના કર્યા હતા. મુંબઈ તરફ જતા આ બંને કન્ટેઇનર પૈકી કન્ટેઇનર નંબર DD03-P-9642 નું ટાયર વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર દમણ ગંગા નદીના પુલ પાસે ફાટ્યું હતું. જેથી કન્ટેઇનર ચલાવી રહેલ ડ્રાઇવર નિરવેલ સિંઘ તરમસિંઘે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને ટ્રક પુલની રેલિંગ તોડી ડિવાઇડર સાથે અથડાઇ નીચે તરફ 2 પુલ વચ્ચે લટકી ગયું હતું. આ ઘટનામાં મૂળ મુંબઈનો ટ્રક ડ્રાઇવર નિર...