Friday, January 31News That Matters

Tag: Driver on fire after tanker tempo accident on Vapi National Highway

વાપી નેશનલ હાઇવે પર ટેન્કર-ટેમ્પોના અકસ્માત બાદ ભીષણ આગમાં ડ્રાઇવર ભડથું!

વાપી નેશનલ હાઇવે પર ટેન્કર-ટેમ્પોના અકસ્માત બાદ ભીષણ આગમાં ડ્રાઇવર ભડથું!

Gujarat, National
વાપીના જલારામ મંદિર સામે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ઉભેલા એક ટેન્કર પાછળ ટેમ્પો ચાલકે ધડાકાભેર ટેમ્પો અથડાવી મારતા અકસ્માત બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનામાં આગની વિકરાળ જ્વાળામાં ટેમ્પો માં જ ફસાઈ ગયેલ ડ્રાઇવર ભડથું થઈ જતા અરેરાટી મચી ગઇ હતી. ઘટના અંગે વાપી ફાયર વિભાગ તરફથી મળતી વિગતો મુજબ રવિવારે મળસ્કે 4 વાગ્યા બાદ કોલ આવ્યો હતો કે, જલારામ મંદિર સામે મુંબઈ અમદાવાદ હાઇવે પર એક ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી છે. એટલે ફાયરની 3 ગાડીઓ રવાના કરાઈ હતી. ઘટના અંગેની પ્રાથમિક વિગતમાં હાઇવે પર પાર્ક થયેલ ટેન્કરને એક ટેમ્પોએ પાછળની ટક્કર મારી હતી. જેમાં ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભર્યું હોય તે લીકેજ થતા ટેમ્પામાં આગળના ભાગે આગ લાગી હતી. આગને કારણે ટેમ્પોનો ડ્રાઇવર બહાર નીકળી શક્યો નહોતો અને ટેમ્પોમાં જ બળી જતા મોતને ભેટ્યો હતો. આગન...