Saturday, March 15News That Matters

Tag: Did the Vapi Municipal Corporation officials waste 2 hours of time in the name of a press conference and act as they please

વાપી મહાનગરપાલિકામાં પ્રેસ કોન્ફરન્સના નામે 2 કલાક નો સમય બગાડી મનપાના અધિકારીએ પોતાની મનમાની ચલાવી?

વાપી મહાનગરપાલિકામાં પ્રેસ કોન્ફરન્સના નામે 2 કલાક નો સમય બગાડી મનપાના અધિકારીએ પોતાની મનમાની ચલાવી?

Gujarat, National
શનિવારે વાપી મહાનગરપાલિકામાં કનુભાઈ દેસાઇ, કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની અધ્યક્ષતમાં વાપી મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા અને બજેટ બાદના વિકાસના કામો અંગેની ચર્ચા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે નિયત સમયથી દોઢ કલાક મોડી શરૂ થયેલ બેઠક બાદ પત્રકારો સાથેના વાર્તાલાપમાં માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયાને ઇન્ટરવ્યૂ આપી પ્રિન્ટ, ડિજિટલ મીડિયા સહિતના પત્રકારોને કોઈ જ વિગતો આપ્યા વિના અપમાનિત સ્થિતિમાં મૂકી પ્રેસ કોન્ફરન્સ ના નામે સમય વેડફી નાખ્યો હતો. શનિવારે વાપી મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ માટે પ્રસ્તુત કરેલા જરૂરી બજેટ જોગવાઈ મુજબ વિકાસના દરેક કામોની સમયસર અમલવારીની ચર્ચા પર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં આયોજિત આ બેઠક સવારે 11 વાગ્યે હતી. જે બાદ 12 વાગ્યે પત્રકાર પરિષદનું આ...