Friday, January 31News That Matters

Tag: Did the police stop the truck driver who was filling the non-recyclable process waste that drained water from the paper mill company of Vapi and let him pay the fine

વાપીની પેપરમિલ કંપનીમાંથી પાણી નીતરતો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ ભરી જતા ટ્રક ચાલકને અટકાવી પોલીસે દંડ ભરાવી છોડી મુક્યો?

વાપીની પેપરમિલ કંપનીમાંથી પાણી નીતરતો નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ ભરી જતા ટ્રક ચાલકને અટકાવી પોલીસે દંડ ભરાવી છોડી મુક્યો?

Gujarat, National
વાપીની પેપરમિલમાંથી મોટાપાયે નોન રિસાયકેબલ પ્રોસેસ વેસ્ટ નીકળતો હોય છે. આ વેસ્ટ મોટેભાગે સિમેન્ટ ફેક્ટરીઓમાં મોકલવામાં આવે છે. જે માટે GPCB ના નિયમોનું પાલન કરવા સાથે પેપરમિલ સંચાલકો તે મોકલતા હોય છે. જો કે તે માટે વેસ્ટને ભીનો જ મોકલી શકતા નથી. જો કે તેમ છતાં કેટલીક પેપરમિલ કંપનીઓ GPCB ના નિયમોને ઘોળીને પી જવામાં જરા પણ નાનપ અનુભવતા નથી.  વાપી GIDC માં એક કંપનીમાંથી ટ્રકમાં આવો વેસ્ટ ભરી અમરેલી સિમેન્ટ કંપનીમાં લઈ જઈ રહેલા ટ્રક ચાલક ને VIA ચાર રસ્તા નજીક GIDC પોલીસે અટકાવ્યો હતો. જે બાદ તે અંગેના આધારપુરાવા ચેક કરી ફોન પર વાત કરતા ટ્રક ચાલક પાસે દંડ ભરાવી રવાના કર્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ ટ્રક નંબર GJ14-Z-7786 નામની એક ટ્રકમાં ટ્રક ચાલક અમરેલીથી સિમેન્ટ ભરીને વાપી GIDC માં ઠાલવવા આવ્યો હતો. જે સિમેન્ટ ખાલી કરી પરત જતા ટ્રકમાં વાપીની જાણીતી એન. આર. અગરવાલ પેપરમિલમાંથી નોન રિસાયક...