Thursday, December 26News That Matters

Tag: Daman News Will Vapi become a Buffer Zone for Daman industries to take advantage of the development of Vadodara Mumbai Expressway

શું Vadodara Mumbai ExpressWay બન્યા બાદ તેનો લાભ લેવામાં દમણના ઉદ્યોગો માટે વાપી Buffer Zone બનશે? 

શું Vadodara Mumbai ExpressWay બન્યા બાદ તેનો લાભ લેવામાં દમણના ઉદ્યોગો માટે વાપી Buffer Zone બનશે? 

Gujarat, National
Delhi-Mumbai Industrial Corridorની  કરોડરજ્જુ બનનાર Vadodara Mumbai ExpressWay ના Talasari To Karvad Section માં આવતા High Tension Tower અને જમીન સંપાદન સહિતની કામગીરી આ પ્રોજેકટને વિલંબમાં લાવી રહી છે? ત્યારે, દમણના કેટલાક ઉદ્યોગકારના મતમતાંતર મુજબ આ Vadodara Mumbai ExpressWay નો લાભ લેવામાં તેમના માટે વાપી થી નારોલી ટોલ પ્લાઝા સુધી પહોંચવામાં વાપી ભારે પડકારજનક બનશે. એક તરફ હાલ માં જ પેકેજ નંબર 10 નું કામ ખોરંભે ચઢતાં વાપી, દાદરા નગર હવેલીના ઔધોગિક ટ્રાફિકનું ભારણ નેશનલ હાઈવે નંબર 48 પર વધી રહ્યું છે. જેને કારણે વાપી અને ભિલાડ માં ટ્રાફિક જામની સમસ્યાનો સામનો અન્ય સ્થાનિક લોકો/ ઉધોગોએ કરવો પડે છે. જેમાં વળી પાછી પોલીસની કામગીરી વધી રહી છે. ત્યારે, જાણકારોનું માનવું છે કે, ઝડપી વાહન વ્યવહાર, ઔદ્યોગિક ઉત્પાદનો, ઘરેલુ ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રીને વહેલામાં વહેલી તકે તેના નિયત સ્થળે પહોંચાડ...