Wednesday, January 15News That Matters

Tag: Cyclone in Arabian Sea Signal Number 3 at port in Gujarat including Daman

અરબી સમુદ્રમાં ચક્રવાત, દમણ સહિત ગુજરાતના બંદર પર 3 નંબરનું સિગ્નલ

અરબી સમુદ્રમાં ચક્રવાત, દમણ સહિત ગુજરાતના બંદર પર 3 નંબરનું સિગ્નલ

Gujarat, Most Popular, National
ગુજરાત સહિત સંઘપ્રદેશ દમણમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અરબ સાગરમાં કચ્છના સમુદ્ર તરફથી લૉ પ્રેશર સાથે ચક્રવાત આગળ વધુ રહ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં 50 થી 65 કિમી ના ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે દમણ સહિત ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ માછીમારો ને દરિયા નહીં ખેડવા સૂચના આપી છે. Government of India, Ministry of Earth Sciences India Meteorological Department, Meteorological Centre , અમદાવાદ દ્વારા આગામી 24 કલાકમાં અરબ સાગરમાં ભારે તોફાન સાથે 50 થી 65 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોએ દરિયો ખેડવો નહિ અને સચેત કરવા 3 નંબરનું સિગ્નલ દરિયા કાંઠે લગાવવાની સૂચના આપી છે. તમામ બંદરો પર સ્થાનિક ચેતવણી III (LCS - III) સિગ્નલ લગાવવામાં આવ્યું છે....... હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર ઉપર અને સૌરાષ...