2022માં Chandrayaan-3 લોન્ચ થવાની સંભાવના–ડૉ. જિતેન્દ્ર સિંહ
PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) Science & Technology, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
Earth Sciences; MoS PMO, Personnel, Public Grievances, Pensions, Atomic Energy and Space (પૃથ્વી વિજ્ઞાન, પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ) ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે Chandrayaan-3નો 2022ના ત્રીજા ત્રિમાસિક દરમિયાન સામાન્ય કાર્ય પ્રવાહ માનતા લોન્ચ કરવાની સંભાવના છે.
28મી જુલાઈએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ વાત ડૉ. જીતેન્દ્ર સિંહે કહી હતી. તેમણે વિસ્તાર પૂર્વક કહ્યું હતું કે ચંદ્રયાન-3ને સાકાર કરવાની કાર્ય પ્રગતિમાં છે.
ચંદ્રયાન-3 ની રૂપરેખાંકનનું અંતિમ સ્વરૂપ, ઉપ-સિસ્ટમની રજૂઆત, એકીકરણ, અંતરિક્ષ યાન સ્તરની વિગતવાર તપાસ અને પૃથ્વીના પ્રણાલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક ખાસ પરીક્ષણો સામેલ છે.
...