
મોટી પલસણ નજીક બસના કંડક્ટરની તબિયત લથડી, 108ની ટીમે સમયસર સારવાર આપી ઉગાર્યો
તારીખ 08/10/23 નાં રોજ રાત્રિ નાં 08.07 વાગે મોટી પલસાણ જતી બસ માં ફરજ બજાવતા કન્ડક્ટર ની તબિયત અચાનક લથડતાં (ખરાબ) બસ માં ફરજ બજાવતા ડ્રાઈવર દ્વાર 108 ને કોલ કરીને મદદ માગી હતી. જેને 108ની ટીમે સ્થળ પર જ જરૂરી સારવાર આપી ઉગારી લેતા દર્દીના પરિવારજનોએ 108નો આભાર માન્યો હતો.
કન્ડક્ટર ની તબિયત લથડતા 108 ને કોલ કર્યો હતો. કોલ 108 વલસાડ જિલ્લાની નજીકની એમ્બ્યુલન્સ શહુડા ને મળતા 108 એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા EMT પ્રવિણ વણોલ અને પાઇલોટ વિજય ગાવિત ને મળતાં બને સાથી મિત્ર જરુરી સાધનો એકઠા કરી અને માર્ગદર્શન આપતા ની સાથે ઘટના સ્થળ પર જવા રવાના થયાં. ત્યાર બાદ ઘટના સ્થળ પર પહોંચી ને જોવા ઈ એમ ટી પ્રવિણ વણોલ દ્વાર જોવા મળ્યું કે એક ભાઈ (બસ કંડકટર ) જેમની આશરે ઉંમર 48 વર્ષ છે પેસેન્જર બસ ની પેસેન્જર સીટ અર્ધ બે ભાન અવસ્થા માં પડી રહેલ છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે પેસાબ (urine)પણ કરી...