
Bureau of Indian Standards સુરત દ્વારા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ના ઉદ્યોગો માટે Industrial Awareness સેમિનારનું આયોજન કરી માર્ગદર્શન આપ્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ સરીગામ GIDC ના ઉદ્યોગકારો માટે ઔદ્યોગિક જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંગળવારે સરીગામ UIA ના હોલમાં આયોજિત આ સેમિનાર Sarigam Industries Association, Bureau of Indian Standards, District Industries Center Valsadના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં BIS સુરતના અધિકારી દ્વારા Industrial Awerness, Incentive Scheme of Government of Gujarat Under Industrial Policy અંગે ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
ભારતીય માનક બ્યૂરો (BIS) સુરત દ્વારા SIA હેઠળ આવતા ઉદ્યોગો માટે આયોજિત આ ઔદ્યોગિક જાગૃતતા કાર્યક્રમમાં BIS સુરતના ડિરેક્ટર અને હેડ એસ. કે. સિંહ, ડેપ્યુટી ડિરેક્ટર કુંજન કુમાર આનંદ તેમજ સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશના પ્રમુખ નિર્મલ દૂધાની, ઉપપ્રમુખ કમલેશ વાસવાની તેમજ સેક્રેટરી કૌશિક પટેલ હાજર રહ્યા હતા.
જેઓ દ...