Saturday, March 15News That Matters

Tag: BJP’s winning candidates reacted to the five seats of Valsad know who thanked the voters

વલસાડની પાંચ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારોએ આપી પ્રતિક્રિયા, જાણો મતદારો સાથે કોનો આભાર માન્યો?

વલસાડની પાંચ બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારોએ આપી પ્રતિક્રિયા, જાણો મતદારો સાથે કોનો આભાર માન્યો?

Gujarat, National
વલસાડની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારો જંગી લીડ સાથે વિજયી બન્યા છે. તમામ ભાજપના ઉમેદવારોએ આ ઐતિહાસિક લીડ અપાવવા બદલ મતદારોનો તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સી.આર. પાટીલ સહિતના નેતાઓનો આભાર માન્યો હતો. જિલ્લાની વિધાનસભા બેઠક પૈકી વલસાડ બેઠક પરનાં ભાજપના ઉમેદવાર ભરત પટેલે ઇતિહાસ રચ્યો છે. તો, સાથે સાથે પારડી, ઉમરગામ બેઠક પર પણ ભાજપે મોટી લીડ મેળવી ઇતિહાસ રચી દીધો છે. જે અંગે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે, વલસાડની 5 બેઠકો આ પહેલા પણ ભાજપ પાસે હતી અને આ ચૂંટણીમાં ગત ટર્મ કરતા પણ વધુ લીડ મળતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે....