વાપીમાં VIA ખાતે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એક્સપોર્ટસ માટેની પોલિસી અંગે નિષ્ણાતોએ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માહિતી આપી
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા જુદા જુદા વિષયો પર વખતો વખત અવેરનેશ સેસનનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે બુધવારે VIA ખાતે, વિદેશોમાં એક્ષપોર્ટ કરતા ઉદ્યોગકારોની સહુલિયત માટે એક અવેરનેશ સેસનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજન વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA), ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઅલ સેન્ટર વલસાડ (DIC) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં VIA ના માનદમંત્રી સતિષ પટેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. સુરતના જોઈન્ટ DGFT અભિમન્યુભાઈ શર્માએ ફોરેન ટ્રેડ પોલિસી (FTP) જેમાં ખાસ કરીને હાલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એક્ષપોર્ટ માટેની પોલિસી વિષે પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર જાણકારી આપી.
ફોરેન કરન્સી સ્ટેટમેન્ટ વિષે વિગતવાર જાણકારી આપી....
તો આ સંવાદ ...