Wednesday, February 5News That Matters

Tag: At Pushpak Bar & Restaurant in Naroli Dadra Nagar Haveli a customer lost his life in a scuffle between a customer and a waiter

દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને વેઈટર વચ્ચેની બબાલમાં ગ્રાહકનો જીવ ગયો

દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને વેઈટર વચ્ચેની બબાલમાં ગ્રાહકનો જીવ ગયો

Gujarat, National
નરોલી ચેકપોસ્ટ પાસે આવેલી પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે જમવા આવેલા ગ્રાહકો અને હોટેલના વેઈટર વચ્ચે બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી અને બાદ માં થયેલ મારામારીમાં જમવા આવેલા એક ગ્રાહકનું મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં સંજાણથી 5 મિત્રો રાત્રે લગભગ 9:30 વાગ્યે જમવા માટે આવ્યા હતા. જેઓને વેઈટર હમણાં ઓર્ડર કરી દો 10:30 વાગ્યા પછી જમવાનું મળશે નહીં તેવું જણાવ્યું હતું. આથી ગ્રાહકોએ જમવાનો ઓર્ડર આપી દીધો હતો. જે બાદ 5 મિત્રોમાંથી 3 દારૂ પીતા હોય તેઓએ બીઅર મંગાવી હતી. જમતા જમતા તેમને મોડું થઈ જતા હોટેલમાં કામ કરનાર વેઈટરોએ હોટેલ બંધ કરવાનો સમય થઈ ગયો છે. તમે અડધો કલાકમાં જલ્દીથી જમી લો એવું જણાવી અડધો કલાક થઈ જતા વેઈટરોએ એમની સાથે ગાળાગાળી શરૂ કરી હતી. એટલામાં એક વેઈટરે એક ગ્રાહક ઉપર ખુરસી વડે હુમલો કરી દીધો હતો અને કાન પાસે એક થપ્પડ પણ મારી હતી. અચાનક હુમ...