Saturday, March 15News That Matters

Tag: A workshop was held in Vapi to guide about 120 teachers on new education policy and Hindi language

વાપીમાં 120 જેટલા શિક્ષકોને નવી શિક્ષણ નીતિ અને હિન્દી ભાષા અંગે માર્ગદર્શન આપવા યોજાયો વર્કશોપ 

વાપીમાં 120 જેટલા શિક્ષકોને નવી શિક્ષણ નીતિ અને હિન્દી ભાષા અંગે માર્ગદર્શન આપવા યોજાયો વર્કશોપ 

Gujarat, National
દેશમાં હિંદી ભાષાનો પ્રચાર પ્રસાર થાય, નવી શિક્ષણ નીતિથી શિક્ષકો વાકેફ બને, બાળકોને હિન્દી ભાષાનું જ્ઞાન મળે, દેશમાં હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષાનો દરજ્જો મળે તેવા ઉદેશથી દેશભરમાં અને વિદેશમાં વર્કશોપના માધ્યમથી હિન્દી ભાષાનો પ્રચાર કરતી સંસ્થાના આગેવાનોએ વાપીમાં એક વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં વાપી, વલસાડ, સેલવાસ, દમણની વિવિધ શાળાના 120 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.  સમગ્ર દેશ અને વિદેશમાં હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર કરતાં લેખકો દ્વારા વાપી ખાતે આવેલ શ્રી રાજ રાજેશ્વરી રિસોર્ટ ખાતે હિન્દી ભાષા પર વિશેષ વર્કશોપનું આયોજન કર્યું હતું. આ વર્કશોપ અંગે હિન્દી ભાષાના રિસોર્સ પર્સન ડૉ. ડી. વી. સીંગે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમણે દેશ અને વિદેશના ખાડી દેશોમાં 800 થી 875 જેટલા વર્કશોપ કર્યા છે. ભારતમાં હિન્દી ભાષાનો વિકાસ થાય હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળે તેવું સપનું...