Monday, February 24News That Matters

Tag: A primary school reconstructed at a cost of 2 crores 50 lakhs in collaboration with Strata Geosystems at Daheli village was launched

ડહેલી ગામે આવેલ Strata Geosystemsના સહયોગમાં અઢી કરોડના ખર્ચે પુનઃનિર્માણ થયેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું

ડહેલી ગામે આવેલ Strata Geosystemsના સહયોગમાં અઢી કરોડના ખર્ચે પુનઃનિર્માણ થયેલ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ ડહેલી ગામે હાંડલ પાડા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાળાને ડહેલીની Strata Geosystems India Pvt. ltd., ઇકો પાવર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ ના CSR ફંડમાંથી રોટરી કલબ ઓફ મુંબઈ વેસ્ટર્ન એલાઈટના સહયોગમાં સંપૂર્ણ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. પોતાના સામાજિક ઉદ્દેશ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભાવિ પેઢીને સકારાત્મક વારસો આપવા માટે, સ્ટ્રાટા જીઓસિસ્ટમ્સ કંપની દ્વારા CSR ફંડ હેઠલ 2.36 કરોડની તેમજ ઇકો પાવર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 7.50 લાખની ધનરાશી આપી Rotary Club of મુંબઈ Western Eliteના સહયોગમાં ડહેલી ગામના હાંડલ પાડા ખાતે પુનઃનિર્માણ કરેલી પ્રાથમિક શાળાનું સ્ટ્રાટા કંપનીના ડાયરેકટર અને CEO નરેન્દ્ર દાલમિયા, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, રોટરી કલબ મુંબઈ વેસ્ટર્ન એલાઈટના હોદ્દેદારોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે...