Friday, October 18News That Matters

Tag: A career fair was organized for students studying higher in Daman-Gujarat

દમણ-ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેરિયર ફેર નું કરાયું આયોજન

દમણ-ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેરિયર ફેર નું કરાયું આયોજન

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં રોટરી ક્લબ ઓફ દમણ, કોળી પટેલ સમાજ દમણ અને તન્મય ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે 2 દિવસીય કરિયર ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેરિયર ફેરનો ઉદેશ્ય વલસાડ, દમણ, સેલવાસની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. જે માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે 26-27 એપ્રિલના બે દિવસીય રોટરી કેરિયર ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કેરિયર પસંદગી કરવામાં પણ ઉપયોગી માર્ગદર્શન મેળવી શકે. કંઈક નવું શીખી જીવનમાં આગળ વધી શકે તેવા ઉદેશથી આયોજિત આ કેરિયર ફેર દમણ કોળી પટેલ સમાજ ની વાડીમાં યોજાયો હતો. જેમાં ગુજરાતની નામાંકીત યુનિવર્સિટીઓ જેવી કે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સીટી, પારુલ યુનિવર્સીટી, વલસાડ જિલ્લાની સૌ પ્રથમ રજૂ શ્રોફ રોફેલ યુનિવર્સિટી, ઓરો યુનિવર્સીટી, પી....