Thursday, January 30News That Matters

Science & Technology

વાપી GIDCના 70 જેટલા ઉદ્યોગોની વિવિધ પ્રોડકટમાં થાય છે મિથેનોલનો ઉપયોગ

વાપી GIDCના 70 જેટલા ઉદ્યોગોની વિવિધ પ્રોડકટમાં થાય છે મિથેનોલનો ઉપયોગ

Gujarat, Most Popular, National, Science & Technology
બોટાદ, બરવાળા લઠ્ઠાકાંડમાં મિથેનોલ નામનું કેમિકલ વપરાયું હોય વાપી GIDC માં વિવિધ ઉત્પાદનો માટે આ કેમિકલ મંગાવતા ઉદ્યોગકારો સાથે વાપી ડિવિઝનના ASP, પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે એક બેઠકનું આયોજન કરી વિવિધ સૂચનો સાથે આવા એકમો પાસેથી મિથેનોલના વપરાશ અંગેની વિગતો મેળવી હતી. વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC સહિત જિલ્લામાં 100 જેટલા એકમો મિથેનોલનો વિવિધ પ્રોડક્ટમાં ઉપયોગ કરે છે. એકલા વાપી GIDC માં જ 70 જેટલા એકમો મિથેનોલ વપરાશ કર્તા છે. વલસાડ જિલ્લામાં દર મહિને સરેરાશ 15 લાખ લિટર મિથિનોલનો વપરાશ થાય છે. જેમા 12 મોટા એકમોનો સમાવેશ થાય છે. તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ 10 જેટલા એકમો દર મહિને સરેરાશ 1-1 લાખ લિટર મિથેનોલનો વપરાશ કરે છે. જે કુલ 10 લાખ લિટર થાય છે. બાકીના 90 એકમો મળી 4.50 લાખ લિટરનો વપરાશ કરે છે. જેમાં 70 એકમો વાપી GIDC માં કાર્યરત હ...
જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ……

જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ……

Gujarat, Most Popular, National, Science & Technology
રાજ્યમાં થયેલા નકલી દારૂના કાંડમાં (લઠ્ઠા કાંડ) 36 લોકોના મૃત્યુ થયા છે. શરાબ પ્યાસીઓને દારૂના નામે કેમિકલ આપી ઠગવામાં આવતા હતા, પરંતુ તે ખેલ ઉલ્ટો પડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં 50થી વધુ લોકોની તબિયત ખરાબ થઈ છે. હજૂ પણ મોતનો આંકડો વધી શકે છે, ત્યારે આપને જણાવીશું કે, શું છે આ દેશી દારુ?  અને કેવી રીતે તે લઠ્ઠો બની જાય છે. જાણો તે અંગેની કેટલીક જાણી-અજાણી વાતો.....   સમગ્ર ગુજરાતનું એવુ ભાગ્યે જ કોઇ ગામ હશે કે જ્યાં દેશી દારુના બંધાણીઓ નહી હોય. તો ગુજરાતના તમામ શહેરોમાં દેશી દારુની હજારો ભઠ્ઠીઓ બેરોકટોક ધમધમી રહી છે. બોટાદ જિલ્લાના રોજીદ, ચોકડી, નભોઈ ગામ, અમદાવાદના ધંધુકા સહિતના લોકો આ કથિત કેમિકલકાંડનો ભોગ બન્યા છે. આ તમામ ગામોમાં દેશી દારૂની આડમાં કેમિકલ વેંચવામાં આવતું હતું. આ મિથેનોલ આલ્કોહોલ નામના કેમિકલમાં પાણી ભેળવીને શરાબની લતે ચડેલાઓને આપવામાં આ...
નકલી પાસપોર્ટ સાથે દિલ્હીમાં આવી ભારતીયોને સાયબર ક્રાઈમ થકી લૂંટતા એક નાઇઝીરિયનને દબોચી દમણ પોલીસે કર્યો આંતરરાષ્ટ્રીય ફ્રોડ રેકેટનો પર્દાફાશ

નકલી પાસપોર્ટ સાથે દિલ્હીમાં આવી ભારતીયોને સાયબર ક્રાઈમ થકી લૂંટતા એક નાઇઝીરિયનને દબોચી દમણ પોલીસે કર્યો આંતરરાષ્ટ્રીય ફ્રોડ રેકેટનો પર્દાફાશ

Gujarat, Most Popular, National, Science & Technology
વિશ્વમાં વધતી અદ્યતન ટેકનોલોજી લોકોને સુખ-સુવિધાઓ સાથે દુવિધા પણ આપી રહી છે. કેટલાક શાતિર દિમાગના અપરાધિઓ આ ટેકનોલોજી નો ઉપયોગ લોકોને ઠગવાના ગંભીર અપરાધમાં કરી રહ્યા છે. જેમાં હવે દેશના જ નહીં વિદેશના લોકો દુનિયાના કોઈપણ ખૂણે બેસીને પળવાર માં તમારું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. જો કે આવા જ એક ગુન્હાનું પગેરું શોધવા નીકળેલ દમણ સાયબર ક્રાઇમની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નો પર્દાફાશ કરી એક નાઇઝીરિયન યુવકની ધરપકડ કરી છે.  દમણ સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી એક નાઇઝીરિયનની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ફેસબુક, વોટ્સએપ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સાથે દોસ્તી કરી મોંઘી ગિફ્ટની લાલચ આપી એટીએમ કાર્ડ, બેંકની વિગતો માંગી પૈસા ઉપાડી ફ્રોડ કરતો હતો. દમણના એક નાગરિકના ફેસબુક એકાઉન્ટ પર ફિલિપ નામના વ્યક્તિએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જેન...
दमण कोस्टगार्ड ने कावेरी बाढ़ में फंसे 11 माह की बच्ची समेत तीन लोगों को एयरलिफ्ट कर सुरक्षित निकाला।

दमण कोस्टगार्ड ने कावेरी बाढ़ में फंसे 11 माह की बच्ची समेत तीन लोगों को एयरलिफ्ट कर सुरक्षित निकाला।

Gujarat, Most Popular, National, Science & Technology
दमण कोस्टगार्ड ने नवसारी जिले के गणदेवी में तोरणा गांव में बाढ़ में फंसे 11 माह की बच्ची समेत तीन लोगों को एयरलिफ्ट कर सुरक्षित निकाला। इस अभियान में 72 वर्षीय एक बुजुर्ग महिला को भी एयरलिफ्ट किया गया है। कोस्ट गार्ड के सूत्रों का दावा है कि देश में 72 साल की बुजुर्ग महिला को इस तरह बाढ़ के पानी से सुरक्षित एयरलिफ्ट करने का यह पहला मामला है। वलसाड और नवसारी जिले में आसमान से बरसात की शक्ल में आफत बरस रही है। मूसलाधार बरसात के कारण गांव और शहर टापू बन गए हैं। बाढ़ में फंसे लोगों को एनडीआरएफ और स्थानीय प्रशासन रेस्क्यू में जुटा है। जहां एनडीआरएफ की पहुंच मुश्किल हो रही है वहां दमण कोस्ट गार्ड के जवान हेलीकॉप्टर से लोगों को एयरलिफ्ट कर रहे हैं। इसी क्रम में दमण कोस्टगार्ड ने नवसारी जिले के गणदेवी में कावेरी नदी का पानी तोरणा गांव में बाढ़ बनकर आने से बाढ़ में फंसे 11 माह की बच्ची ...
વલસાડમાં 33 ટકા, સેલવાસમાં 67 ટકા તો દમણમાં 39 ટકા ઓછો વરસાદ પડતાં ચોમાસુ નબળું જવાની ખેડૂતોમાં ચિંતા! 

વલસાડમાં 33 ટકા, સેલવાસમાં 67 ટકા તો દમણમાં 39 ટકા ઓછો વરસાદ પડતાં ચોમાસુ નબળું જવાની ખેડૂતોમાં ચિંતા! 

Gujarat, Most Popular, National, Science & Technology
વલસાડ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે 26 જૂન સુધીમાં પડતા વરસાદની સરેરાશ સામે આ વખતે 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેને લઈને જિલ્લાના ખેડૂતોમાં અને આમ નાગરિકોમાં ચિંતા પ્રસરી છે. આવા જ હાલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના છે. ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે દર વખતે ચોમાસામાં આ વિસ્તારમાં જેટલો વરસાદ જૂન માસમાં પડે છે તેની સરેરાશ સામે આ વખતે દાદરા નગર હવેલીમાં 67 ટકા અને દમણમાં 39 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.  વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસુ બેસી ગયા બાદ પણ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. આ વિસ્તારમાં મોટાભાગે ડાંગરની ખેતી થાય છે. એ સિવાય તુવર, અડદ જેવા કઠોળનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં વલસાડ જિલ્લો ચેરાપૂંજીનું બિરુદ પામ્યો છે. દર વર્ષે જૂન માસની 26મી જૂન સુધીમાં અહીં સરેરાશ 269.3 mm વરસાદ વરસે છે. જ્યારે આ વખતે માત્ર 181.5 mm વરસાદ વ...
ચોમાસામાં અકાશી વીજળી પડવા જેવી કુદરતી આફતને અટકાવી ન શકાય પણ આટલા સાવચેતીના પગલાંથી નુકશાની અટકાવી શકાય

ચોમાસામાં અકાશી વીજળી પડવા જેવી કુદરતી આફતને અટકાવી ન શકાય પણ આટલા સાવચેતીના પગલાંથી નુકશાની અટકાવી શકાય

Gujarat, Most Popular, National, Science & Technology
ચોમાસાની શરૂઆતમાં વીજળી પડવાને કારણે માનવ–પશુઓ મૃત્યુના બનાવ બનતા હોય છે જેમાં જાનહાનિ થવાની સંભાવના હોય છે. કુદરતી આફત સામે લડી શકાય નહીં પરંતુ તેનાથી બચવા માટે સાવધાની રાખવામાં આવે તો નુકશાની અટકાવી શકાય છે. વલસાડ જિલ્લામાં વીજળીના કારણે કોઈ હોનારત ન સર્જાઈ તે માટે વલસાડ જિલ્લાની જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવાં માટે નીચે મુજબના પગલાં ભરવાં વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી અનુરોધ કરાયો છે.  જ્યારે ઘરની અંદર હોવ ત્યારે........ વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું, તારથી ચાલતાં ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દૂર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દૂર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું જોઇએ. આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ તો...... ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશ...
આજે સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસઃ સૌથી વધુ દર્દીઓ ધરમપુર-કપરાડામાં

આજે સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસઃ સૌથી વધુ દર્દીઓ ધરમપુર-કપરાડામાં

Gujarat, Most Popular, National, Science & Technology
સામાન્ય રીતે બાળકોનો જન્મદર વધે એ માટે પ્રયાસ કરાતા હોય છે પરંતુ એક એવી ગંભીર બિમારી કે જેમાં બાળકોના જન્મદરને ઘટાડવા માટે પ્રયાસ કરાઈ છે. આ બિમારી છે સિકલસેલ એનિમિયા. 19 જૂન વિશ્વ સિકલસેલ એનિમિયા અવેરનેસ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.  આ બિમારી સૌથી વધુ આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. જેમાં પણ ખાસ કરીને આદિવાસી એવા વલસાડ જિલ્લામાં સિકલસેલના કેસ વધુ જોવા મળતા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2006માં સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરી વર્ષ 2007માં સિકલ સેલ સ્ક્રીનિંગ પ્રોગ્રામના પ્રોજેક્ટ માટે 24.76 કરોડની ગ્રાંટ મંજૂર કરી હતી. જેના થકી રાજયના 14 આદિજાતિ જિલ્લામાં 98 લાખ આદિવાસીઓના લોહીની તપાસ કરી સારવાર ઉપલબ્ધ કરાવી સમગ્ર દેશમાં ગુજરાતે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વારસાગત અને ગંભીર ગણાતા સિકલ સેલ ડ...
કપરાડાના ડુંગરની ટોચે ટેલિસ્કોપથી અંતરિક્ષ પ્રેમીઓએ ગ્રહોનું અલ્ટ્રા ક્લોઝ કંજકશન નિહાળ્યું!

કપરાડાના ડુંગરની ટોચે ટેલિસ્કોપથી અંતરિક્ષ પ્રેમીઓએ ગ્રહોનું અલ્ટ્રા ક્લોઝ કંજકશન નિહાળ્યું!

Gujarat, National, Science & Technology
પહેલી મેં ના રોજ સવારના ચાર વાગ્યાની આસપાસ આકાશમાં સર્જાયેલ અનોખા યોગ સંજોગ એવા અલ્ટ્રા ક્લોઝ કંજકશનનો અદભુત નજારો જોવા મળ્યો હતો. કપરાડા તાલુકાના કોઠાર ગામની હેદઅની ડોકી ડુંગરી ઉપર કોઠાર ગામના યુવાનો અને અન્ય બીજા ગામના યુવાનોએ એકઠા થઇ એક લાઈનમાં અને નરી આંખે જોઈ શકાય એવા ગ્રહોનો અદભુત નજારો જોઈ રોમાંચનો અનુભવ કર્યો હતો. આકાશમાં બનતી વિરલ ઘટનાઓ પૈકી એક ઘટના હાલ ખગોળ રસિકો માટે કુતુહલ ઉભું કરી રહી છે. ત્યારે આવી ભૌગોલિક ઘટનાને જોવા રસિક યુવાનોએ શુક્રવારની રાત્રીએ હેદઅની ડોકી ડુંગરી ઉપર રાત્રી રોકાણ કર્યું હતું. અને આકાશ દર્શનનો લાભ લીધો હતો. રાત્રી રોકાણ બાદ સવારે એક લાઈનમાં જોવા મળતા ગ્રહોનું રોચક દ્રશ્ય જોયું હતું. આવી ખગોળીય ઘટના જોવા માટે તેઓ ખૂબ ઉત્સાહીત હતા કેમ કે શુક્ર, શનિ, મંગળ, ગુરુ અને નેપચ્યુન ગ્રહો હાલ એક જ રેખામાં ભ્રમણ કરી રહ્યા છે. આ યોગ ઇસ.1047માં આ ર...
વાપીની સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડિજિટલ શિક્ષણની પહેલ, Aakash-BYJU’s દ્વારા સેટેલાઈટના માધ્યમથી લેવાશે લાઇવ કલાસીસ 

વાપીની સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડિજિટલ શિક્ષણની પહેલ, Aakash-BYJU’s દ્વારા સેટેલાઈટના માધ્યમથી લેવાશે લાઇવ કલાસીસ 

Gujarat, Most Popular, National, Science & Technology
વાપી નજીક રાતા ગામમાં શિક્ષણની અલખ જગાવનાર શૈક્ષણિક સંસ્થા સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી ખાતે JEE, NEET, રાષ્ટ્રીય પ્રતિભાશોધ, ગણિત, વિજ્ઞાન અને ઓલમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી વિદ્યાર્થીઓને શિક્ષણમાં સક્ષમ બનાવવા ધોરણ 9થી ડિજિટલ શિક્ષણની પહેલ કરી છે. આ માટે શાળાએ સમગ્ર ભારતમાં ડીજીટલ શિક્ષણ માટે જાણીતી આકાશ - બાયજુસ કંપની સાથે ટાઇ- અપ કરી રવિવારે સેટેલાઈટના માધ્યમથી લાઇવ કલાસીસ શિક્ષણનો શુભારંભ કર્યો હતો. વાપીમાં રાતા ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીએ Aakash-Byju's સાથે ડિજિટલ શિક્ષણની પહેલ કરી છે. આ અંગે રવિવારે શાળાના ટ્રસ્ટી અપૂર્વ પાઠક અને AESL ના ડિરેકટર પ્રવીણ કુમારે પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. શાળામાં ઓફલાઇન ને બદલે ઓનલાઈન શિક્ષણ આપવાની આ પહેલ અંગે તેઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત સારસ્વત ઇ...
ભારતીય સિનેમાની સો વર્ષની સફર કરાવતા નેશનલ મ્યુઝિયમ ઑફ ઈન્ડિયન સિનેમા (NMIC) ખાતે 75 વિન્ટેજ કાર અને બાઈકનું પ્રદર્શન 

ભારતીય સિનેમાની સો વર્ષની સફર કરાવતા નેશનલ મ્યુઝિયમ ઑફ ઈન્ડિયન સિનેમા (NMIC) ખાતે 75 વિન્ટેજ કાર અને બાઈકનું પ્રદર્શન 

Gujarat, National, Science & Technology
ફિલ્મ્સ ડિવિઝન સંકુલમાં 13મી માર્ચે નેશનલ મ્યુઝિયમ ઑફ ઈન્ડિયન સિનેમા NMIC પરિસરમાં વિન્ટેજ કાર અને બાઈકનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું છે.  આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજીત આ પ્રદર્શનનું આયોજન NMIC દ્વારા ધ વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ ઓફ ઈન્ડિયા (VCCCI)ના સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં પ્રદર્શિત કરવામાં આવેલ કાર બાઇકને જોઈને અક્ષય કુમાર સહિતના અભિનેતાઓ પણ મોહી પડ્યા હતાં. પ્રદર્શન અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિક સચિવ નીરજા શેખરે જણાવ્યું હતું કે આજે પ્રદર્શન માટે 75 વિન્ટેજ કાર અને બાઇકનું ખૂબ જ સુંદર કલેક્શન રજૂ કરવામા આવ્યું છે.  "આ એક પ્રતીકવાદ છે જે વર્તમાન પેઢીને આપણી અગાઉની પેઢીઓ દ્વારા આપવામાં આવેલ સંઘર્ષ અને બલિદાન વિશે યાદ અપાવવામાં મદદ કરે છે. અભિનેતા અક્ષય કુમાર અને કૃતિ સેનને પણ અધિક સચિવ સાથે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ...