દમણ-સેલવાસમાં શનિવારે વધુ 234 કોરોના પોઝિટિવ, કુલ એક્ટિવ સંખ્યા 1938 થઈ
સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 1938 પર પહોંચી છે. શનિવારે દાદરા નગર હવેલીમાં વધુ 177 કેસ નોંધાયા હતાં. જ્યારે 70 રિકવર થયા હતાં. જ્યારે દમણમાં વધુ 57 કેસ નોંધાયા હતાં. 40 રિકવર થયા હતાં.
સેલવાસમાં વધુ 177 પોઝિટિવ...
દમણમાં વધુ 57 પોઝિટિવ...
બંને પ્રદેશની કુલ પોઝિટિવ સંખ્યા 1938....
વિકેન્ડ લોકડાઉન બેઅસર સાબિત થયું...
દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કેસ પર કાબુ મેળવવા શનિવાર અને રવિવાર એમ 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સાથે જ બહારના રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ પર પણ નિયંત્રણ રહે તે માટે RTPCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કે આ તમામ નિયમો કોરોના સામે બેઅસર સાબિત થયા છે.
સેલવાસમાં 1509 એક્ટિવ કેસ.....
શનિવારે દાદરા નગર હવેલીમાં 177 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. નવા પોઝિટિવ કેસ સાથે દાદરા નગર હવેલીમાં કુલ એક્ટિવ ...