Wednesday, January 15News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

વલસાડ હાઇવે પર વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો

વલસાડ હાઇવે પર વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો

Gujarat, Most Popular, National
વરસાદમાં ખાડા માર્ગ બનેલા રસ્તાઓને કારણે વાહનમાં થતા નુક્સાનમાં વધારો નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 4,10,313 દ્વિચક્રી વાહનો, 1,20,598 કાર, 35,234 ગૂડ્સ કેરિયર અને અન્ય વાહનો મળી અંદાજિત 6,24,134 RTO રજીસ્ટર્ડ વાહનો છે. જેના માટે વલસાડ જિલ્લાના આંતરિક માર્ગો અને નેશનલ હાઇવે પર વરસાદમાં પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેને કારણે તમામ ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓનું ધોવાણ થયું છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે રસ્તા પર પડેલા ખાડાઓના કારણે જિલ્લાના વાહનોમાં થતા નુક્સાનમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગો અને નેશનલ હાઇવે ખાડા માર્ગ બન્યા છે. જિલ્લામાં સરેરાશ 75 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પરના ખાડા જીવલેણ બનવા સાથે ખર્ચના ખાડામાં ઉતારનારા સાબિત...
વાપીના બિસ્માર માર્ગોનું દિલ્હીથી આવેલા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ના રિજનલ ઓફિસરે નિરીક્ષણ કર્યું!

વાપીના બિસ્માર માર્ગોનું દિલ્હીથી આવેલા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ના રિજનલ ઓફિસરે નિરીક્ષણ કર્યું!

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના વાપીથી ધરમપુર તરફના તેમજ વાપીથી સેલવાસ તરફના નેશનલ હાઇવે નંબર 56ની દુર્દશાના મીડિયામાં આવેલા અહેવાલો બાદ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે વાપી આવી બિસ્માર રસ્તાઓની મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. અધિકારીએ બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા તાકીદ કરી હતી.  વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે. એમાં પણ વાપી થી સેલવાસ તરફ અને વાપી-ચણોદ થી ધરમપુર તરફ જતા નેશનલ હાઇવે નંબર 56 ના ખાડાઓની તસવીરો મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ દિલ્હીના અધિકારીઓ જાગ્યા છે. મંગળવારે વાપીમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે મુલાકાત લીધી હતી. રિજનલ ઓફિસરે સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રોડ પર પડેલા મસમોટા ખાડાઓનું નિરીક્ષણ કરી PWD સર્કિટ હાઉસ ખ...
सरीगांव इंडस्ट्रीज में कंपनी मैनेजर को धमकाने वाले तथाकथित पत्रकार के खिलाफ भिलाड थाने में शिकायत…!

सरीगांव इंडस्ट्रीज में कंपनी मैनेजर को धमकाने वाले तथाकथित पत्रकार के खिलाफ भिलाड थाने में शिकायत…!

Gujarat, Most Popular, National
वलसाड के सरीगांव GIDC मैं एक कंपनी के बाहर निकल रहे प्रदूषित पानी का न्यूज़ बनाने गए you tube चेनल के पत्रकार के खिलाफ  कंपनी मैनेजरने भिलाड थाने में शिकायत की है। इस तथाकथित मामले में शिकायतकर्ता ने बताया है की इमरान नाम के एक व्यक्तिने अपने आप को 7स्टार न्यूज़ चैनल का पत्रकार बताते हुए सर्वाइवल टेक्नोलॉजीस प्राइवेट लिमिटेड कंपनी के गेट के सामने फोटोग्राफी और वीडियो ग्राफी कर रहा था। जंहा उस को कंपनी सिक्युरिटी और मेंटेनेंस मेँनेजर के पूछने पर कंपनी प्रदूषित पानी छोड़ रही है। ऐसा कहते हुए उसको धमकाया और दादागीरी की थी। युवकने कंपनी के मालिक को देख लेने की और GPCB में प्रदूषित पानी छोड़ने की शिकायत करने की भी बात कही थी। जिस के बाद युवकने कंपनी एडमिन मेनेजर अश्विनी तिवारी से इस मामले में बात की और 1 लाख रुपये मांगे जो देने से मेँनेजरने इन्कार कर दिया तो, उसक...
લોકોના વિરોધ બાદ NHAI એ NH-48 પર 6 ટીમને કામે લગાડી ખાડા પુરાણ કામગીરી હાથ ધરી!

લોકોના વિરોધ બાદ NHAI એ NH-48 પર 6 ટીમને કામે લગાડી ખાડા પુરાણ કામગીરી હાથ ધરી!

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે હાલ ખાડા માર્ગ બન્યો છે. જેનો વલસાડ જિલ્લામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 6 ટીમને કામે લગાડી ખાડા પુરાણ નું કામ હાથ ધર્યું છે. જો કે સુરત થી ભિલાડ સુધીના અંદાજિત 130 કિલોમીટરમાં રોજ 12 કિલોમીટરના માર્ગ પર કામગીરી કરે તો પણ 10 દિવસ પહેલા આ ખાડા પુરાણ પતવાનું નથી અને એટલા દિવસમાં હાઇવે પર બીજા વાહનોની નુકસાની સહન કરવી પડશે. નેશનલ હાઇવે નંબર 48 પર ખાડાના કારણે અકસ્માત વધ્યા છે. મસમોટા ખાડા વાહનોમાં નુકસાન પહોંચાડે છે સાથે જ વાહનચાલકોના જીવ લઈ રહ્યા છે. તો કેટલાકને હોસ્પિટલના બિછાને પહોંચાડી રહ્યા છે.વલસાડ-નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે પર પડેલા મસમોટા ખાડાને કારણે 4 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા છે. અન્યો અકસ્માતમાં ઘાયલ થઈ રહ્યા છે. વાહનોના ટાયર ફાટવાના, પંક્ચર પડવા, વાહનોમાં નુક...
सरीगांव इंडस्ट्रीज में तथाकथित पत्रकार को पड़ी मार…!  

सरीगांव इंडस्ट्रीज में तथाकथित पत्रकार को पड़ी मार…!  

Gujarat, National
वलसाड में वापी, सरीगांव, उमरगांव इंडस्ट्रीज जॉन माना जाता है। यंहा काफी सारी औद्योगिक इकाइयां है। जिस में सरीगांव GIDC मैं एक कंपनी के बाहर निकल रहे प्रदूषित पानी का न्यूज़ बनाने गए you tube चेनल के पत्रकार को कंपनी संचालक ने पिट डाला।  इस तथाकथित मामले में सूत्रों के हवाले से मिली खबर अनुसार एक यूट्यूब चैनल के पत्रकार बनके जो आदमी कंपनी के बहार नाले में बह रहे प्रदूषित पानी का मोबाइल में वीडियो बना रहा था। उसने कंपनी सिक्युरिटी के साथ और कंपनी के कर्मचारी के साथ कंपनी के अंदर जा के शूटिंग करने की बहस की थी। सुनने में ये भी आया है कि इस आदमीने कंपनी संचालक को GPCB की भी धौस दी थी। जिस के बाद कंपनी मैनेजर के साथ कार में बैठ के फालतू बकवास करते हुए खबर नही चलाने के 1 लाख रुपये मांगे थे। मिली जानकारी में इस भाईसाब ने कंपनी संचालक के साथ उसके साथ और भी पत्रकार है। और प...
दमन में हुआ MARATHON और TUG of WAR स्पर्धा का शानदार आयोजन

दमन में हुआ MARATHON और TUG of WAR स्पर्धा का शानदार आयोजन

Gujarat, Most Popular, National
संघ प्रदेश दादरा नगर हवेली तथा दमण एवं दीव प्रशासन द्वारा आज़ादी का अमृत महोत्सव के उपलक्ष्य में संघ प्रदेश के क्रीड़ा संस्कृती विकास हेतु, दमन मैराथन और टग ऑफ़ वॉर स्पर्धा का आयोजन लाइट हाउस बिच पर किया था। मैराथन स्पर्धा में  800 प्रतिभागियों ने सहभाग लिया एवं टग ऑफ़ वॉर स्पर्धा में 25 टीम ने भाग लिया। मैराथन और टग ऑफ़ वॉर स्पर्धा  का परिणाम निम्नलिखित अनुसार है टग ऑफ़ वॉर स्पर्धा........ पुरुष विजेता – हेड ऑफ़ स्पोर्ट्स  उपविजेता – अस्पि Xl महिला विजेता – हेड ऑफ़ स्पोर्ट्स  उपविजेता – माछी महाजन  मैराथन स्पर्धा  - पुरुष विजेता – सान्तू कुमार उपविजेता – सत्यनारायण यादव तीसरा स्थान-अशीम कुमार  महिला विजेता – श्वेता उपविजेता –मितल पाटिल तीसरा स्थान-अर्चना कलोजिया बॉयज अंडर 19  विजेता – गौरव पाल उपविजेता –देवांग तन्देल तीसरा स्थान-बंटी कुमार गर्ल्स अंडर 19  विजेता – श्रुत...
વાપી પાલિકામાં રસ્તા પર પડેલા ખાડા માટે કોંગ્રેસના 12 કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું

વાપી પાલિકામાં રસ્તા પર પડેલા ખાડા માટે કોંગ્રેસના 12 કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં વરસેલા ભારે વરસાદમાં રસ્તાઓની હાલત ખાડામાં પરિણમી છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે, વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા સમિતિ દ્વારા વોર્ડ નંબર 8 માં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે નવાઈની વાત એ હતી કે વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના 6 પુરુષ અને 6 મહિલા કાર્યકરો મળી માત્ર 12 કાર્યકરો જ ઉપસ્થિત રહ્યા હતાં. વાપી કોંગ્રેસ દ્વારા વાપીના પાલિકા વિસ્તારમાં આવેલ ચલારોડ, વાપી મચ્છી માર્કેટ, વાપી મેઈન બજાર રોડ, સ્ટેશન રોડ સહિત તમામ મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શન કરી રસ્તાઓમાં પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું હતું. કોંગ્રેસના આગેવાન અને પાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વાપીની જનતા રસ્તા પર ખાડા પડી ગયેલ હોવાથી ભારે ત્રાહિમામ પોકારી રહી છે. તેના વિરોધમાં વૃક્ષારોપણ કરીને વ...
સેલવાસમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર બિહારની ચાદર ગેંગને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના મોબાઈલ ફોન અને રોકડ કબ્જે કરી

સેલવાસમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર બિહારની ચાદર ગેંગને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના મોબાઈલ ફોન અને રોકડ કબ્જે કરી

Gujarat, Most Popular, National
સેલવાસ બસ સ્ટેશનની સામે આવેલ હોટલની બાજુમા એક મોબાઇલની દુકાનમાં મોબાઈલ ફોનની ચોરી કરી વાપી સેલવાસની બસમાં ભાગી રહેલ બિહારની ચાદર ગેંગના એક ચોરને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના 59 મોબાઈલ, 71,580 રૂપીયા રોકડા સહિત કુલ 10,04,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસને ચોર પાસેથી ચોરી કરાયેલ મોબાઇલ ફોન નેપાળમા વેચાણ કરવાની મોડસ ઓપરન્ડી ધરાવતા હોવાની વિગતો મળી છે. આ અંગે ડુંગરા પોલીસે બહાર પાડેલ અખબારી યાદી મુજબ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાના જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ખાસ એકશન પ્લાન તૈયાર કરી પરીણામલક્ષી કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારોને સૂચના આપી હતી. જે સુચના અન્વયે 16મી જુલાઈના ડુંગરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દાદરા ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપર હતા. દરમ્યા...
આ વૃક્ષની કલાકૃતિની જેમ, ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકોની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં?

આ વૃક્ષની કલાકૃતિની જેમ, ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકોની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં?

Gujarat, Most Popular, National
વરસાદમાં ધ્વસ્ત થયેલા વૃક્ષમાંથી કલાકૃતિ બનાવી પર્યાવરણ નો સંદેશ આપી શકાય તો, વરસાદમાં રોડ પર પડેલા ખાડાઓમાં ધબાય નમઃ થતા વાહનચાલકો ની કૃતિઓ બનાવી સરકારને સંદેશ આપી શકાય કે નહીં? આ સવાલ એવા 2-4 મિત્રોએ કર્યો છે. જેને સમાચાર માટે ફોન કરી પૃચ્છા કરી.... જો કે ભૂકંપના આંચકા જેવા આ સવાલ સાથે વળી ઉમેર્યું કે આ વાત એટલે યાદ આવી કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદમાં નેશનલ હાઇવે હોઈ કે સ્ટેટ હાઇવે કે પછી પાલિકા-ગ્રામ્ય માર્ગો, તમામ માર્ગો હાલ બિસ્માર બન્યા છે. મસમોટા ખાડાઓ વાહનોને નુકસાન તો પહોંચાડે છે. પણ સાથે સાથે વાહનચાલકોના જીવ પણ લઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં આ વર્ષે વરસાદમાં હાઇવે પરના ખાડાઓ લગભગ 4 લોકો માટે કાતિલ ખાડા બન્યા છે. તો અસંખ્ય વાહનચાલકો માટે ઘાયલ કરી હોસ્પિટલના બિછાને પહોંચાડનાર સાબિત થયા છે. બિસ્માર રસ્તાઓએ લોકોના મનમાં રસ્તામાં ખાડા છે કે ખાડા માં રસ્તો છે તે...

વાપી પાલિકાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, શનિ-રવિ પાણી પુરવઠો રહેશે બંધ

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. પાણીની લાઈનમાં લીકેજ થતા તેની મરામત કરવાની નોબત આવી હોય શનિવાર બપોર બાદ થી લઈને રવિવાર સુધી જાહેર જનતાને પાણી પૂરું પાડી શકાશે નહીં.    આ અંગે વાપી  નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતી GRP લાઈનમાં દમણગંગા નદી નજીક સ્મશાન ભૂમિના સર્વિસ રોડ પર 900MM ડાયા GRP લાઈનમાં લીકેજ હોવાથી 16મી જુલાઈ બપોર થી લઈને 17મી જુલાઈ રવિવાર સુધી વાપીનો પાણી પુરવઠો બંધ રહેશે.   હાલ જે સ્થળે પાણીની પાઇપલાઇન માં લીકેજ થયું છે. ત્યાં 2 JCB ની મદદથી ખોદકામ કરી પાઇપલાઇન સાંધવાની કામગીરી હાથ ધરાઈ છે. મળતી વિગતો મુજબ અહીં ત્રણેક દિવસ પહેલા આ લીકેજ થયું હતું. જે દરમ્યાન ભારે વરસાદ હોય મરામતની કામગીરી કરી શકાય નહોતી. 3 દિવસમાં મોટાપાયે પાણીનો વેડફાટ કર...