સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કારના બોનેટ ઉપર બેસી એરગન સાથે યુવકે સ્ટંટ કર્યો હતો. આ સ્ટંટ કરતાં નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વાયરલ વીડીયોના આધારે વાપી GIDC પોલીસે Alto કારના ચાલક સમીર શેખ અને કારના બોનેટ ઉપર બેસેલ સમીર સલમાનીની ધરપકડ કરી હતી.