Sunday, December 22News That Matters

Month: February 2023

सेंट जॉर्ज इंग्लिश स्कूल सिलवासा, डोकमर्डी में मनाया मातृ-पितृ पूजन दिवस

सेंट जॉर्ज इंग्लिश स्कूल सिलवासा, डोकमर्डी में मनाया मातृ-पितृ पूजन दिवस

Gujarat, National
22 फरवरी 2023 को संत आशाराम बापू की प्रेरणा से श्री योग वेदांत सेवा समिति, सिल्वासा के तत्वावधान में सेंट जॉर्ज इंग्लिश स्कूल, सिलवासा में मातृ-पितृ पूजन कार्यक्रम का आयोजन किया गया था।   दादरा नगर हवेली में आयोजित इस कार्यक्रम में स्कूल के बच्चों ने अपने माता-पिता व अभिभावकों का विधिवत वैदिक मंत्रोच्चार के साथ पूजन किया था। और उनकी आरती उतारकर परिक्रमा की थी। तथा उन्हें प्रसाद खिलाया था। माता-पिताने भी अपने बच्चों से स्नेह किया था। प्रवक्ता मुकेश भाई ने बताया कि अपनी भारतीय संस्कृति बालकों को छोटी उम्र में ही बड़ी ऊंचाई पर ले जाना चाहती है। इसमें छोटे-छोटे, सरल सूत्रों द्वारा ऊँचा, कल्याणकारी ज्ञान बच्चो के हृदय मे बैठाने की सुंदर व्यवस्था है। अपनी संस्कृति कहती है : मातृदेवों भव। पितृदेवों भव। आचार्यदेवों भव। माता-पिता एव गुरु हमारे हितेषी है, अतः हम उनका आदर तो करे ह...
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ભાજપે પાર્ટીફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું? વલસાડ-ડાંગ લોકસભા માટે ડૉ. K. C. પટેલનું નામ નિશ્ચિત?

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ભાજપે પાર્ટીફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું? વલસાડ-ડાંગ લોકસભા માટે ડૉ. K. C. પટેલનું નામ નિશ્ચિત?

Gujarat, Most Popular, National
વર્ષ 2024માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગુજરાતના મતદારોએ ભાજપને જંગી લીડ આપી ફરી સત્તારૂઢ કર્યા છે. ત્યારે, મતદારોનો આ મિજાજ બરકરાર રહે તેવા પ્રયાસો સાથે ભાજપે અત્યારથી જ લોકસભા ચૂંટણીને લઈ ઉદ્યોગકારો પાસેથી મળતું પાર્ટી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. ખાનગી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ હાલમાં જ ભાજપ હાઇકમાન્ડ તરફથી સૂચનાઓ મળ્યા બાદ વાપી GIDC સહિત સરીગામ GIDC, ગુંદલાવ GIDC, ઉમરગામ GIDC માં કાર્યરત ઉદ્યોગોના સંચાલકો સાથે પાર્ટીએ પત્રવ્યવહાર કરી આગામી લોકસભા 2024ની ચૂંટણી માટે ફંડ આપવા અપીલ કરી છે. પાર્ટી ફંડ માટે ઉદ્યોગકારોને માનવવાનું શરૂ કર્યું...... સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ ભાજપે આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે પણ ડૉ. કે. સી. પટેલ પર કળશ ઢોળ્યો છે. વર્ષ 2019 કરતા પણ વધુ મતથી ડૉ. ક...
વાપી નગરપાલિકાએ મોટા ઉપાડે 100 ફૂટ ઊંચે લહેરાવેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો! ગરીમાં જાળવવી મોંઘી પડી રહી છે?

વાપી નગરપાલિકાએ મોટા ઉપાડે 100 ફૂટ ઊંચે લહેરાવેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો! ગરીમાં જાળવવી મોંઘી પડી રહી છે?

Gujarat, National
દેશના 75માં આઝાદીના દિવસને દેશ આખો એક ઉત્સવના રૂપ માં ઉજવી રહ્યો હતો. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઊંચા ધ્વજ ધ્રુવ પર નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીવાસીઓએ વિશાળ જનમેદની સાથે ઉપસ્થિત રહી હર ઘર તિરંગા અભિયાનને જબબર પ્રતિસાદ આપ્યો હતો. જો કે તે બાદ હાલમાં 6 મહિનામાં જ પાલિકાએ 100 ફૂટ ઉંચે ફરકાવેલો આ રાષ્ટ્રધ્વજ હાલમાં ઉતારી લીધો છે. મુખ્ય બજારમાં 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાવેલો રાષ્ટ્ર ધ્વજ ઉતારી લેવાના કારણ અંગે પાલિકાના સત્તાધીશો તરફથી મળતી વિગતો મુજબ રાષ્ટ્ર ધ્વજ ફાટી ગયો હતો. એટલે તેને ઉતારી લીધો છે. તેના સ્થાને નવો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવશે. જો કે અત્રે નોંધનીય બાબત છે કે 6 મહિનામાં આ પહેલા પણ રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હતો. જે ધ્યાને આવ્યા બાદ તેને ઉતારી લીધો હતો. જેના સ્થાને ફ...
વાપી ચાર રસ્તા નજીક ગેરેજમાં લાગી ભીષણ આગ, 5 જેટલી બાઇક એક કાર સ્વાહા, આગ લાગવાનું કારણ અકબંધ

વાપી ચાર રસ્તા નજીક ગેરેજમાં લાગી ભીષણ આગ, 5 જેટલી બાઇક એક કાર સ્વાહા, આગ લાગવાનું કારણ અકબંધ

Gujarat, National
વાપી ચાર રસ્તા પર પતરાના શેડમાં કાર્યરત એક ગેરેજમાં ગત રાત્રે 11 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં 5 જેટલી બાઇક અને એક વોલ્વો કાર બળી ને રાખ થઈ ગઈ હતી. આગની લબકારા મારતી જ્વાળાઓ જોઈ સ્થાનિક લોકોએ ફાયરને જાણ કરી હતી. ફાયરના 4 જેટલા લાયબંબા સાથે ધસી આવેલ ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે કારણ જાણવા મળ્યું નથી. વાપી ચાર રસ્તા ખાતે મામૂ ચાય અને ટર્નિંગ પોઇન્ટ ફર્નિચરના શૉ રૂમ નજીક એક ગેરેજમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ જે ગેરેજમાં લાગી હતી તે પતરાના શેડમાં ગેરેજનો મલિક બાઈકનું રીપેરીંગ કામ કરતો હતો. ગેરેજ માલિક રાત્રે ગેરેજને બંધ કરી જતો રહ્યો હતો. જે બાદ રાત્રે 11 વાગ્યા આસપાસ ગેરેજમાં આગની જ્વાળાઓ જોઈ આસપાસના લોકોએ GIDC નોટિફાઇડ ફાયરને જાણ કરી હતી. ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું...
વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત સાયક્લોથોન 3.0 ના વિજેતાઓને નાણાપ્રધાને પ્રોત્સાહિત કર્યા

વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત સાયક્લોથોન 3.0 ના વિજેતાઓને નાણાપ્રધાને પ્રોત્સાહિત કર્યા

Gujarat, National
તંદુરસ્તી, આરોગ્ય અને પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદેશ્ય સાથે તારીખ 19મી ફેબ્રુઆરી 2023 રવિવાર ના સવારના સાયક્લોન 3.0 વર્ઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ વિજેતાઓને ટ્રોફી આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. યુવાનો ફિટનેસ, પર્યાવરણની સાથે તંદુરસ્ત જીવન શૈલી અપનાવે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ ઇવેન્ટમાં 550 થી વધુ સાયકલીસ્ટ જોડાયા હતાં. જેઓને ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીકાંત ઇદાની, ફર્સ્ટ લેડી સારિકા ઇદાની અને વાપીની અગ્રણી કેમિકેલ કંપની બાયર ઇન્ડિયાના શૈલેન્દ્ર  વીસપુતે દ્વારા સવારે 6.45 વાગ્યે રોફેલ જીઆઇડીસી ખાતે થી ફ્લેગ ઓફ આપ્યું હતું. આ ઇવેન્ટ 15 થી 30 કિલોમીટરની કેટેગરીમાં યોજાઇ હતી. આ સ્પર્ધા દરમ્યાન રસ્તા પર સાયકલ સવારોને મદદ કરવા, હાયડ્રેસશન પૂરું પાડવા માટે રૂટ પર 50 થી વધુ રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યો, રોટર...
દેશમાં જાણીતી ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલની વધુ એક શાખાનું વાપીમાં નાણાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાયું

દેશમાં જાણીતી ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલની વધુ એક શાખાનું વાપીમાં નાણાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાયું

Gujarat, National
દેશભરમાં આંખોની સારવાર માટે અદ્યતન શાખાઓ ધરાવતી ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલની વધુ એક શાખા વાપીમાં ખુલી છે. વાપીમાં સોનોરસ બિલ્ડીંગ માં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ આ હોસ્પિટલનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુર બીલખિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપીમાં ડો.અગરવાલ્સની પ્રથમ સુપર સ્પેશિયાલ્ટી આઈ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડૉ. આશિષ ગુસાની સાથે ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલ શહેર અને આસપાસના વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે. લોકોને તેમની આંખની સારવાર માટે મુંબઈ કે સુરત સુધી જવું નહિ પડે. વાપીમાં જ આ અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલમાં ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર મેળવી શકશે. તેમજ અન્ય હેલ્થકેર સેવાઓ પુરી પાડવામાં સરકારના અભિયાનમાં જોડાય આવા અભિયાનમાં મહત્વનું યોગદાન આપશે. આ પ્રસંગે પદ્મશ્રી ગફુર બીલખિયાએ તમામ તબીબોને અભિનંદન પાઠવી વધુ પ્રગતિ કર...
વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યા, 213 મિલકતધારકોને છેલ્લી નોટિસો આપી

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યા, 213 મિલકતધારકોને છેલ્લી નોટિસો આપી

Gujarat, National
વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગની ટીમે વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 213 મિલકત માલિકોને છેલ્લી નોટિસ બજાવી વેરો ભરવા તાકીદ કરી છે. તો, 4 દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. ચલા ખાતે આવેલ હાઈલેન્ડ પાર્ક કોમ્પ્લેક્ષના 14 બાકીદારોને વેરો ભરવા નોટીસો આપવામાં આવી હતી. જેમાંથી 10 બાકીદારોએ સ્થળ પર જ રૂ. 1.21 લાખનો વેરો ભરી દીધો હતો. બાકીની 4 દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલના માર્ગદર્શનમાં વેરા વસૂલાતને વેગ આપવામાં આવી રહ્યો છે. ડુંગરામાં આસ્થા હાઇટ્સ, સાઇશ્રધ્ધા પ્લાઝા, સન સિગ્નેચર, મુસા માર્કેટ વગેરે બિલ્ડિંગના બાકીદારોને અને વાપીના ગારનેટ કોમ્પ્લેક્સ, સેન્ટર પોઈન્ટ, મહાવીર શોપિંગ સેન્ટર, સોલીટર બિઝનેસ સેન્ટર વગેરે બિલ્ડિંગના મળી 213 જેટલા બાકીદારોને છેલ્લી નોટિસ આપવામાં આવી છે. ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરે એક યાદીમાં જણાવ્યું છે કે સરકારશ્રીની '...
સેલવાસમાં બળાત્કાર અને પોક્સો કેસમાં સંડોવાયેલા આરોપીને કોર્ટે 15 વર્ષની સખ્ત કેદ સંભળાવી

સેલવાસમાં બળાત્કાર અને પોક્સો કેસમાં સંડોવાયેલા આરોપીને કોર્ટે 15 વર્ષની સખ્ત કેદ સંભળાવી

Gujarat, National
ગત 24/11/2021ના રોજ સિલવાસા પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376, 420 અને પોક્સો એક્ટ, 2012 હેઠળ સગીર યુવતીની ફરિયાદના આધારે આરોપીને 15 વર્ષની સજા ફટકારવામાં આવી છે.  આરોપી શેખ મોહંમદ તારીક ઇદ્રીશ રહે બાવીસા ફળિયા, સિલવાસા મુળ જિ.  ઉત્તર દિનકપુર, પશ્ચિમ બંગાળ  જેણે જામિયા-ફાતિમા તુજોરા હોસ્ટેલ (મદ્રેસા), બાવીસા ફળિયા, સિલવાસા ખાતે સગીર યુવતીની સંમતિ વિના તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.  આ કેસની વધુ તપાસ WPSI C. L. ટંડેલને સોંપવામાં આવી છે.  તપાસ દરમિયાન પીડિતાના પરિવારના સભ્યો અને અન્ય સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા.  ઘટના સ્થળનું પંચનામા કરવામાં આવ્યું હતું. પીડિત યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ, માનનીય વિશેષ અદાલત, DNH સિલ્વાસા સમક્ષ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન સાક્ષીઓના જુબાનીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને સરકારી વકીલ ગોરધન પુરોહિત દ્વ...

વલસાડના ડુંગરી પોલીસ મથકે NDPS એકટના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને SOG એ વડોદરાથી ઝડપી પાડયો

Gujarat, National
વલસાડ SOG ની ટીમે 3 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી સામે ડુંગરી પોલીસ મથકે NDPS એકટનો ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હામાં આરોપી ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. જેને SOGની ટીમે વડોદરા શહેર થી ઝડપી પાડયો છે. વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાએ વલસાડ જિલ્લાના NDPS એકટ, આર્મ્સ એકટ તેમજ ATS ચાર્ટર મુજબના નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ જે આધારે પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી SOG વલસાડ (કેમ્પ વાપી) ના માર્ગદર્શન હેઠળ S.O.G શાખાના પો.સ.ઇ  બી.એચ.રાઠોડએ જિલ્લાના તથા અન્ય જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા / વોન્ટેડ આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા દરમ્યાન હે.કો. સહદેવસિંહ રાઠોડ, હે.કો. દિગ્વિજયસિંહ વાઘેલા, પો.કો. કુલદિપસિંહ ઝાલા ડુંગરી પો.સ્ટે ગુ.ર.નં .૧૧૨૦૦૦૧૯૨૦૦૮૪૬ / ૨૦૨૦ એન.ડી.પી.એસ એકટ ૧૯૮૫ ની કલમ ૮ ( સી...
दमन के कचिगाम में यूवक की हत्या करने वाले 4 अभियुक्तों को दमण पुलिस ने मुंबई से धरदबोचा

दमन के कचिगाम में यूवक की हत्या करने वाले 4 अभियुक्तों को दमण पुलिस ने मुंबई से धरदबोचा

Gujarat, National
दिनांक 31/01/2023 को कचिगाम वापी रोड स्थित बकुल देसाई की वाड़ी में एक अनजान व्यक्ति का मृतदेह मिला था। जिसकी तलाश में दमन कोस्टल पुलिसने 4 आरोपियो को महाराष्ट्र के मुंबई से दबोच लिया है। इस ब्लाईंड मर्डर की गुत्थी सुल्ज़ाने के बाद पुलिस ने बताया है कि। 11 फ़रवरी को पुलिस को मुखबिर खास से जानकारी प्राप्त हुई कि कचिगाम वापी रोड पर स्थित दिनेश बार व् होटल के चार वेटर घटना की रात को घटना स्थल के आजू बाजु देखे गए थे व् उसी रात से वो नोकरी छोड़ कर चले गये है। सुचना की पुष्टि हेतु दिनेश बार व् उसी रोड पर बने एक गाले के सीसीटीवी का पुन: विश्लेषण किया गया जिसमे 4 संदिग्ध व्यक्ति आधी रात को वाडी की तरह जाते व् कुछ समय पश्चात वापस आते दिखाई दिए। इसके बाद दिनेश बार से उक्त चारो की जानकारी निकाली गई, जिससे यह ज्ञात हुआ कि अभी चारो लोग मुंबई के किसी क्षेत्र में रह रहे है।   उपरोक्त जाँच के...