Sunday, December 22News That Matters

વાપીના VIA ગ્રાઉન્ડ પર યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા VTPL-3 નું આયોજન

વાપીમાં 11મી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમ્યાન VIA ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગક્ષેત્રે સંકળાયેલ ટ્રાન્સપોર્ટરો દ્વારા વાપી યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નામનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ છે  જેના બેનર હેઠળ 5 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.

 

 

આ વર્ષે પણ 11મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરી દરમ્યાન યોજાનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટ વાપી યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા VTPL-3 (વાપી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ) ના બેનર હેઠળ આયોજિત કરવામાં આવી છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 7 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. 8 ઓવરની મેચમાં વિજેતા ટીમને અને રનર્સ અપ ટીમને રોકડ રકમ તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે.

 

 

વાપી યુથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય VTPL-3 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે. તે તમામ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. જેઓને ટ્રાન્સપોર્ટરોએ જ સ્પોન્સર્સ કર્યા છે. ટુર્નામેન્ટમાં જે પણ રકમ મળે છે તે રકમ શિક્ષણ માટે ગરીબ બાળકોને તેમજ નેત્રહીન બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરવાના કાર્યમાં વાપરવામાં આવે છે.

 

 

ટુર્નામેન્ટ માટે તમામ નિયમો પણ IPL ફોર્મેટ ના રાખવામાં આવે છે. જેમાં ઓક્શન દ્વારા ખેલાડીઓની ખરીદી કરી તે બાદ 15 ખેલાડીઓ ની એક ટીમ તૈયાર કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટના આયોજન અંગે ટ્રસ્ટના પ્રમુખ સુનિલ સિંગ, ઉપપ્રમુખ દિપુ તેમજ સભ્યો પંકજ વર્મા, અજમેર સિંગ, રિઝવાન, ગોવિંદ સેન, સુનિલ કસવાન, પંકજ ચૌધરી, અફસાર અલી, મોહંમદ, સોનુ દાદા સૌ ઉપસ્થિત રહ્યા હતા. તમામે ખેલાડીઓને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાન પૂરું પાડ્યું હતું. ટુર્નામેન્ટના અંતે જે પણ રકમની બચત થશે કે દાતાઓ તરફથી મળશે તે તમામ રકમ જે બાળકો અભ્યાસ કરવા માંગે છે તેમને બુક, સ્ટેશનરી માટે આપી મદદરૂપ બનશે.

 

3 Comments

  • Фантастический игровой сайт Lev дарит для вас потрясающие опции для крупных выигрышей!
    На сайте Lev вас приветствуют щедрые бонусы и множество игровых автоматов. Только здесь вы сможете выиграть крупные выигрыши с легкостью и удовольствием!
    Наше казино предлагает эксклюзивные акции, которые поднимут ваш азарт. Примите участие в лотереях, чтобы достичь успеха.
    Наш сайт обеспечивает простой и удобный интерфейс, что делает игру комфортной на любом устройстве.
    На Лев вас встретят не только настольные игры, но и живые дилеры, которые позволят вам почувствовать себя в настоящем казино не выходя из дома.
    Кроме того, наш бонусная система предложат вам бесплатные вращения каждый день.
    Играй с удовольствием, побеждай с игровым домом Лев, и выигрывай славы каждый день!
    На сайте Lev вас радуют приятные подарки и богатый выбор игр. Только здесь вы сможете завоевать крупные выигрыши.
    Зарегистрируйтесь на платформе Лев и запустите игру игровые автоматы уже без промедлений! казино лев, faq, правила, бонус
    казино лев 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *