તારીખ 24 જૂન 2024 ના રોજ વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા “નીટ પેપર લીક” ના વિરોધ માં ધરણા કાર્યક્રમ યોજાયો હતો.વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ ના ઉપપ્રમુખ રવિભાઈ રમેશભાઈ પટેલ ની અધ્યક્ષતા માં આ ધરણા કરવા માં આવ્યા હતાં, જેમાં વલસાડ જિલ્લા ના અગ્રેસર નેતા ભાર્ગવ દવે, વલસાડ જિલ્લા સેક્રેટરી ફરહાન બોગા, અમિત કામલે ,યુથ કોંગ્રેસ પ્રદેશ મંત્રી સાદ બોગાં રોનક શાહ, બાબા ખાન સાથે યુથ કૉંગ્રેસ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં કોંગ્રેસ કાર્યાલય, વલસાડ ખાતે હાજરી આપી હતી.