Sunday, December 22News That Matters

વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ, ઉમરગામ, મોરાઈ, પારડી GIDCમાં 44 ઔદ્યોગિક એકમોનું રજિસ્ટ્રેશન. મેરિલ, સંધ્યા, સુપ્રીતના ઉત્પાદન પ્લાન્ટનો પણ સમાવેશ

વલસાડ જિલ્લો ઔદ્યોગિક જિલ્લા તરીકે જાણીતો છે. જિલ્લામાં એશિયાની સૌથી મોટી GIDC ગણાતી વાપી GIDC સહિત 6 જેટલી GIDC આવેલી છે. જેમાં નાનામોટા મળી 10 હજારથી વધુ વિવિધ ઉત્પાદનોના એકમો કાર્યરત છે. તો વર્ષ 2023-24માં નોંધાયેલ વધુ 44 જેટલા એકમો ચાલુ વર્ષ દરમ્યાન વધુ ઉત્પાદન માટે કાર્યરત થવાના છે. અથવા તો થઈ ચૂક્યા છે. કેટલાક યુનિટ તેમનું એક્સપાંશન કરી રહ્યા છે. તો, કેટલાક નવા યુનિટ શરૂ થઈ રહ્યા છે. તમામ એકમો પર્યાવરણની ગાઈડલાઈન સાથે કાર્યરત થશે જેમાં અંદાજિત 10,000 થી વધુ કામદારોને રોજગારી મળશે.

ગુજરાત પોલ્યુશન કેન્ટ્રોલ બોર્ડ (GPCB) ની site પરથી મળતી વિગતો મુજબ નવા રજીસ્ટર થયેલ કુલ 44 જેટલા એકમો છે. વર્ષ 2024ની 1 જાન્યુઆરી થી 22 માર્ચ 2024 સુધીમાં આ તમામ એકમોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કાર્યરત થનારા કે થઈ ચૂકેલા આ એકમોમાં પેપર, ઓર્ગેનિક કેમિકલ, પેઇન્ટ્સ, સાબુ, ફર્નિચર, પ્રિન્ટિંગ, પ્લાસ્ટિકસ, મેટલ, રબર પ્રોડક્ટ્સ, મેડિકલ પ્રોડક્ટ્સ ઉપરાંત મીઠાઈ, ફ્લોર મિલ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવશે.

જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારમાં કાર્યરત થનાર આ એકમો અંગેની વિગતો જોઈએ તો, વાપી GIDCમાં તેમજ કરવડ, દેગામ, બલિઠા સહિતના વિસ્તારમાં નીચે મુજબના એકમોનો સમાવેશ થાય છે

1, VIVIDHAAN TEXT PROCESSORS PRIVATE LIMITED – PLOT NO A1/726, 40 SHED AREA, GIDC, VAPI

2, DAMAN GANGA PACKAGING SOLUTIONS LLP – PLOT NO 326,327,328/2/A, VAPI

3, Meril Medical Innovations Private Limited (Unit-VI) 725/P – plot No. Type A-2, Shed No. – 11, Phase -1, Revenue Survey No. 725/P GIDC, Vapi

4, Meril Medical Innovations Private Limited (Unit-V) 1227 – Meril Park -3 Ground Floor F1 F2 F3 Survey No 1227 Village-Balitha Ta- Pardi Dist- Valsad Vapi

(મેરિલ…પ્રોફીલેક્ટિક્સ અને લેટેક્સ સહિત સર્જિકલ અને તબીબી ઉત્પાદનો સાથે સંકળાયેલ છે.)

5, San Industries701/1-40 Sheds, 701/1, San Industries, Degam Road,

6, Sawant Techno Equipment Pvt. Ltd., Vapi GIDC, Vapi

7, SKAMBHA RESOURCE RECOVERY PRIVATE LIMITED-Shed C 1 B 5106 2 , Phase 4, vapi

8, CREATIVE GARMENTS PRIVATE LIMITED-PLOT NO 136 B AND 136C, 2ND PHASE, Vapi GIDC

9, Supreet Chemicals Limited-Shed No. J/2335, Phase: III, GIDC Vapi

10, Sandhya Organic Chemicals Private Limited, GIDC, Vapi,

11, Mobinol Oil Lubricants India LLP-Survey No. 1661/2,,PAR-Karvad

12, Quickfix Chemical-Gala No. 21, New Survey No. 959 (Old Survey No. 649), Karwad, Vapi,

13, Apple Health Care-plot no:21, Daman Ganga Estate, Gate no:2 karvad, vapi, Gujarat.,VAL-Karvad

14, S.S.ENTERPRISES 174/16-SURVEY NO. 174/16, PLOT NO. 16, ,VAPI-KARVAD

15, DHURAPCHAND MISHRA TRADING-PLOT NO.07, Sr. No. 1997, OPP NEW NOOR KATA, DEGAM ROAD, KARVAD, VAPI,

16, DATAR SCRAP TRADERS-New Survey No. 237 (Old Survey No. 322), Plot No. 03, Village – Karwad

વાપી નજીક મોરાઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને તેને સંલગ્ન વટાર, કુંતામાં નીચે મુજબના એકમોનો સમાવેશ છે.

1, M/s. Omshivam Packaging Private Limited-Survey No. 315/34, Plot No. M-14, Morai Industrial Park, Village: Morai-396191, Vapi

2, KI PACKAGING PRIVATE LIMITED-K-64/65, MORAI INDUSTRIAL PARK, VILLAGE – KUNTA, MORAI , VALSAD

3, Summit Mod Styles-Survey No.: 1806/5/2, Nisarg Royal Industrial Park, Vatar

4, EDHAS POLYMERS PRIVATE LIMITED-Survey No. 1846/1/1, Nisarg Royale Industrial Park, Vatar

5, JAI BALAJI PACKAGING PRIVATE LIMITED-Plot No. K-63, Survey No. 477/47/21, Morai Industrial Park,Village: Kunta – Vapi

પારડી GIDC માં નીચે મુજબના એકમોનો સમાવેશ છે.

1, LUMENS AIRCON PVT. LTD.-PLOT NO. 44/A \u0026 44/B,,PARDI-Vapi

(ફેરસ અને નોન-ફેરસ ધાતુઓનું નિષ્કર્ષણ જેમાં મેલ્ટિંગ રિફિનિન્સ રિપ્રોસેસિંગ કાસ્ટિંગ અને એલોય દ્વારા અલગ-અલગ ભઠ્ઠીઓનો સમાવેશ થાય છે, જે 1MT એક કલાકમાં 1 MT સુધીનું (સીસા સિવાય)નું ઉત્પાદન કરશે.)

2, APOLLO INDUSTRIES-Plot No. 9C, Survey No. 1455, ,PARDI – Balda

વલસાડ તાલુકામાં નીચે મુજબના એકમોનો સમાવેશ છે.

1, AARADHYA ENVIROTECH-Tithal, VALSAD

2, KIRANKUMAR R.PATEL-Blacktrap Mine Lease Area: 01.00.00 Ha,Survey No.204 Paiki, (Old Survey No. 287 Paiki 1), Pvt. Land,,VALSAD-Thakkarwada-

3, M/s. Richness Stay LLP-103, First Floor, Shubh Mangal-1, At 7/156, Nandawala, Valsad-396001,VALSAD-Nandawala

5, AYUSHI SWEET \u0026 DAIRY PRODUCTS Khata no. 464-Plot no. 337, p5, Khata no. 464, b.h. bhagvati timber, dhamdachi, ta. Valsad,

6, VIMAL THICKENERS PRIVATE LIMITED-Survey No. 951 \u0026 954, ,VAL-Dhamdachi

7, M/S Keny International Private Limited 639-survey no 639,VALSAD

8, SOLNCE CREATORS LLP-Survey No. 348, 349, 352/1, Dhodiyawad, Village: Bhagod, Tal:Valsad, Dist:Valsad

9, ORTHOTECH INDIA PRIVATE LIMITED Survey No. 1309-PLOT NO.6, Survey No. 1309,VALSAD-Kewada

કપરડાના જોગવેલમાં રાઈસ મિલ….

Jogvel Flour and Rice Mill-New Survey No. 73, (Old Survey No. 408), at Jogvel, KAPRADA

સંજાણ અને ઉમરગામમાં નીચે મુજબના એકમો…..

1, VIVA COMPOSITE PANEL PRIVATE LIMITED–Survey No. 5234, 5280/P1, 5281, 5282, 5291, 5305, Sanjan

2, APEX-RUBBER PRODUCTS PRIVATE LIMITED-Supertech Industrial Park, Survey No. NA 239/Paike 1 Paike /27/ 9 and 10, Supertech Landspace LLP, K, SANJAN

3, PREMCO GLOBAL LIMITED-Plot no: 75,76,77,92,93,\u0026 94, New GIDC, 52 hector, Umbergaon

4, M/s. Laxmi Industrial Fans Pvt Ltd-Survey no: 950, Coastal Higway, old SRV No: 214/paikee1/paikee/1, 217/paikee 2 / paikee 1, Umbergaon

5, M/s. NAVKAAR CASTING LLP-Plot no: 221, Nr. KCC, GIDC, Umbergaon,

6, UNIQUE ENGINEERS-Plot no: 20, Survey no: 2164 ( Old SRV No: 89/paikee /1/paikee 20, Village-Dehari, Ta-Umbergaon

7, M/s. Uday Engineers-Plot no: 20, SRV No: 2164 ( old SRV no: 89/paikee 1 / Paikee 20) , Village-Dehari, Ta-Umbergaon

8, ASHISH INTERBUILD PRIVATE LIMITED-SURVEY NO. 49/1 PAIKI 1, VILLAGE: TEMBHI, TAL.: UMBERGAON

9, 999TEE (INDIA) PRIVATE LIMITED-Survey No. 231 Shop No. 1 to 4, National Highway no.48, Valwada,

10, V-MACH MANUFACTURING PRIVATE LIMITED Survey No 474 \u0026 522- Survey No 474 \u0026 522, Malav

સરીગામમાં નીચે મુજબના એકમો….

1, JEEVAN CHEMICALS PVT. LTD.-Plot No. C-1/B/1911/2, , UMB-Sarigam

2, M/s Active Cleanx Chemicals Products.Survey No. 338/13-Survey No. 338/13, Plot No. 12A, Sarigam

3, ARKA CHEMICALS-Plot No. 4306, ,UMB-Sarigam

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં કેમિકલ, એન્જીનીયરીંગ, પેપર, ફાર્મા, પ્લાસ્ટિક સહિતના એકમો કાર્યરત છે. તો, આવી કંપનીઓમાંથી નીકળતા વેસ્ટને રેપ્રોસેસિંગ કરનારા અનેક યુનિટ તેમજ સ્ક્રેપ ગોડાઉન ઉપરાંત cardboard or corrugated box and paper products, જંતુનાશકો (તકનીકી) (ફોર્મ્યુલેશન સિવાય)નું ઉત્પાદન કરતા એકમો આવેલા છે. જેમાંના જ વધુ એકમોમાં ઉત્પાદન શરૂ થવાથી રોજગારીની તકો વધશે. જો, પર્યાવરણ બાબતે સભાન નહિ રહે તો, પોલ્યુશન મામલે બદનામીનો ડાઘ પણ વધુ મોટો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *